Consonants Vowels in Gujarati | swar and vyanjan in Gujarati
ગુજરાતી માં આવતા વ્યંજન સ્વર ને (Consonants Vowels) અંગ્રેજી માં કેવી રીતે લખી શકાય તે સરળ રીતે જાણીએ અને આપણે આ ચેપ્ટરની મદદથી આગળ નુ ચેપ્ટર બારાક્ષરી અને ચેપ્ટર અઘરા ગુજરાતી નામો અંગ્રેજીમાં કેવી રીતે લખી શકાય તે શીખી શકાશે માટે આજનું ચેપ્ટર ખુબ જ મહત્વનું છે.
અંગ્રેજીમાં Gujarati Consonants Vowels એટલે કે વ્યંજન અને સ્વર કયાં કયાં હોય છે?
અંગ્રેજીમાં Vowels-સ્વરો 5 નીચે મુજબ હોય છે, અને પાંચ સ્વરો સીવાય ના બધા જ Alphabet Consonants-વ્યંજનો હોય છે.
a, e, i, o, u
sometimes – Y એટલ કે ક્યારેક ‘Y’ ને પણ સ્વર તરીકે ગણવામાં આવે છે.
ગુજરાતીમાં Consonants Vowels એટલે કે વ્યંજનો & સ્વરો શું છે? તો નીચે મુજબ
In Gujarati Consonants Vowels as follows.
ગુજરાતી Alphabet એટલે કે કક્કો/વ્યંજનો (ક ખ ગ ઘ….જ્ઞ) અંગ્રેજીમાં
Gujarati Consonants in English | Alphabet Kakko
ક = Ka | ખ = Kha | ગ = Ga | ઘ = Gha | ચ = Cha |
છ = Chha | જ = Ja | ઝ = Za | ટ = Ta | ઠ = Tha |
ડ = Da | ઢ = Dha | ણ = Na | ત = Ta | થ = Tha |
દ = Da | ધ = Dha | ન = Na | પ = Pa | ફ = Fa/Pha |
બ = Ba | ભ = Bha | મ = Ma | ય = Ya | ર = Ra |
લ = La | વ = Va | શ = Sha | ષ =Sha | સ = Sa |
હ = Ha | ળ = La | ક્ષ = Ksha/Xa | જ્ઞ = Gna |
ગુજરાતી સ્વર (અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અ:) અંગ્રેજીમાં
Gujarati vowels in English.
અ = a | આ = aa | ઇ = I | ઈ = ee |
ઉ = u | ઊ = oo | એ = e | ઐ = ai |
અં = am/an | અ: = ah |