મોટા & નાના અક્ષરો – Capital Small Letters in Gujarati

Capital Small Letters in Gujarati માં સરળ રીતે નીચે સમજાવ્યું છે.

અંગ્રેજી ભાષામાં બે પ્રકારના અક્ષરો(Letters) નો ઉપયોગ થાય છે. તેમા મોટા અક્ષરો (Capital Letters in Gujarati) અને નાના અક્ષરો (Small Letters in Gujarati) નો સમાવેશ થાય છે.

Capital Letters meaning in Gujarati – મોટા અક્ષરો

પહેલી અને ત્રીજી ABCD ના અક્ષરો ને કેપિટલ અક્ષરો એટલે કે મોટા અક્ષરો કહેવાય છે, તમે જોઈ શકો છો 1st આલ્ફાબેટ અને 3rd આલ્ફાબેટ ના બધા A થી Z સુધીના મોટા અક્ષરો છે.

ABCD alphabet ના મોટા અક્ષરો નો ઉપયોગ અમુક જગ્યા માં જ થાય છે. માટે તેને બરાબર યાદ રાખવાની જરૂર પડે છે.

પહેલી અને ત્રીજી ABCD ના અક્ષરો મોટા છે.

Small Letters meaning in Gujarati – નાના અક્ષરો

બીજી અને ચૌથી ABCD ના અક્ષરો ને સ્મોલ અક્ષરો એટલે કે નાના અક્ષરો કહેવાય છે, તમે જોઈ શકો છો 2nd આલ્ફાબેટ અને 4th આલ્ફાબેટ ના બધા A થી Z સુધીના નાના અક્ષરો છે.

પણ નાના (Small) અક્ષરોનો ઉપયોગ વધુ પડતો થાય છે, માટે તેના ઉપયોગ માં કોઇ નિયમ યાદ રાખવાની જરૂર હોતી નથી.

બીજી અને ચોથી ABCD ના અક્ષરો નાના અક્ષરો કહેવાય છે.

કેટલાક નિયમો કે જે નીચે પ્રમાણે ઉપયોગી થાય છે.

  • અંગ્રેજીમાં દરેક વાક્યનો અક્ષર શરૂઆતમાં કેપિટલ હોય છે, જેમકે..
    • This is a boy.
    • What is the time?
    • Dharmi is my friend.
  • સર્વનામ હું એટલે કે આઈ જ્યારે એકલો હોય ત્યારે હંમેશા કેપિટલ લખાય છે જેમ કે..
    • I am a boy.
    • Am I a good boy?
    • Don’t I good boy?
  • દરેક ખાસ નામ(Proper noun) માં પ્રથમ અક્ષર કેપિટલ લખાય છે, કોઈ વ્યક્તિના, ગામના, શહેરના,દેશના, ભાષાઓ ના વાર, મહિના વગેરેના ખાસ નામો કહેવાય છે. જેમ કે..
    • She is Dharmi.
    • We love Gujarat.
    • I know Gujarati, Hindi, and English.
    • Parab is very near to Vavadi.
  • વાર-તહેવાર અને મહિનાઓના નામનો પ્રથમ અક્ષરકેપિટલ હોય છે, જેમકે..
    • Sunday, Monday, Navratri, Diwali, August, December etc.
    • Tomorrow is Monday.
    • The festival of Bhim Agiyaras is on the 2nd of June next month.
    • I love playing Garba in Navratri.
    • My school is closed on Sunday.

નિચેની બાજુ આપેલ છે, બીજુ ચેપ્ટર વ્યજંનો & સ્વરો

Practice Questions

Capital Letters યોગ્ય જગ્યા પર મુકો.

  1. gujarat is a state in india.
  2. she is dharmi.
  3. today is the new year.
  4. surat is a city of gujarat.
  5. we like holi.
  6. you went there than i am.
  7. you never go there than i am.
  8. sunday comes before monday.
  9. december is the last month of the year.
  10. he goes to the farm every sunday.

Answer-જવાબ cross ચેક કરવા માટે Practice Test menu પર જુવો.

2 thoughts on “મોટા & નાના અક્ષરો – Capital Small Letters in Gujarati”

Leave a Comment

error: Content is protected !!