સ્વર અને વ્યંજન in English | Consonants Vowels in Gujarati

Consonants Vowels in Gujarati | swar and vyanjan in Gujarati

ગુજરાતી માં આવતા વ્યંજન સ્વર ને (Consonants Vowels) અંગ્રેજી માં કેવી રીતે લખી શકાય તે સરળ રીતે જાણીએ અને આપણે આ ચેપ્ટરની મદદથી આગળ નુ ચેપ્ટર બારાક્ષરી અને ચેપ્ટર અઘરા ગુજરાતી નામો અંગ્રેજીમાં કેવી રીતે લખી શકાય તે શીખી શકાશે માટે આજનું ચેપ્ટર ખુબ જ મહત્વનું છે.

અંગ્રેજીમાં Gujarati Consonants Vowels એટલે કે વ્યંજન અને સ્વર કયાં કયાં હોય છે?

અંગ્રેજીમાં Vowels-સ્વરો 5 નીચે મુજબ હોય છે, અને પાંચ સ્વરો સીવાય ના બધા જ Alphabet Consonants-વ્યંજનો હોય છે.

a, e, i, o, u

sometimes – Y એટલ કે ક્યારેક ‘Y’ ને પણ સ્વર તરીકે ગણવામાં આવે છે.

ગુજરાતીમાં Consonants Vowels એટલે કે વ્યંજનો & સ્વરો શું છે? તો નીચે મુજબ

In Gujarati Consonants Vowels as follows.

ગુજરાતી Alphabet એટલે કે કક્કો/વ્યંજનો (ક ખ ગ ઘ….જ્ઞ) અંગ્રેજીમાં

Gujarati Consonants in English | Alphabet Kakko

ક = Kaખ = Khaગ = Gaઘ = Ghaચ = Cha
છ = Chhaજ = Jaઝ = Zaટ = Taઠ = Tha
ડ = Daઢ = Dhaણ = Naત = Taથ = Tha
દ = Daધ = Dhaન = Naપ = Paફ = Fa/Pha
બ = Baભ = Bhaમ = Maય = Yaર = Ra
લ = Laવ = Vaશ = Shaષ =Shaસ = Sa
હ = Haળ = Laક્ષ = Ksha/Xaજ્ઞ = Gna
Gujarati Kakko – ક થી જ્ઞ વ્યંજનો – ગુજરાતી કક્કો

ગુજરાતી સ્વર (અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અ:) અંગ્રેજીમાં

Gujarati vowels in English.

અ = a આ = aa ઇ = I ઈ = ee
ઉ = u ઊ = oo એ = e ઐ = ai
અં = am/an અ: = ah
Gujarati swaro in English – ગુજરાતી સ્વરો અંગ્રેજીમાં

Leave a Comment

error: Content is protected !!