Welcome to KBM Spoken English in Gujarati
મિત્રો, તમને English આવડતું નથી? Grammar આવડતું નથી? College student છો? Spoken English આવડતું નથી? IELTS or PTE exam ની preparation કરો છો? Competitive exam ની preparation કરો છો? તો આજથી જ અંહી શીખવા નું શરૂ કરો અને સરળ અને સચોટ રીત થી અંગ્રેજી બોલતા પણ શીખો અને અંગ્રેજી નુ ગુજરાતી કરતાં પણ શીખો.
અંહી તમારો Main goal Spoken English શીખવા માટે છે તેથી જ પહેલા Grammar નો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને English Vocabulary આવડવી ખૂબ જ જરૂરી છે.
જેમ કે Spoken English માટે Grammar નો ખ્યાલ હશે તો જ Sentence બનાવતા આવડી શકે છે અને Vocabulary નો ખ્યાલ હશે તો જ Sentence માં English to Gujarati meaning ખબર પડી શકશે. માટે તમારે ઉપર આપેલા Menu પર Grammar and Vocabulary માં જઈ ને દરરોજ એક પછી એક topic નો અભ્યાસ કરવાનો રહેશે અને અમારી મદદ જોઈએ તો નિચે આપેલા contact પેજ પર message or Email દ્વારા સંપર્ક કરી શકો છો.
ગુજરાત માં પહેલીવાર KBM Spoken English તરફથી સચોટ અને સરળ રીતે step by step English Grammar and Spoken English course ગુજરાતના લોકો સુધી પહોંછાડવામાં આવી રહ્યો છે. મિત્રો આ course દ્વારા તમને Spoken English, IELTS exam, Competitive exams, GPSSB English exam, GSEB TAT-2 English exam, GSEB TAT-1 English exam, RMC FHW, GSSSB sub inspector instruction, અને GPSC exam માટે ખુબ જ ઉપયોગી થાય છે. અને KBM Spoken English Book, 12 tenses in Gujarati Book, v1 v2 v3 forms verb list Book, Active Passive voice in Gujarati Book અને Preposition in Gujarati Book ને ખરીદવા માટે shop book/pdf પરથી મેળવી શકો છો.