અંગ્રેજીમાં નામ લખતા શીખો – Write Gujarati names in English

ગુજરાતી નામો અંગ્રેજીમાં લખતા શીખો

Learn to write Gujarati names in English

ગુજરાતી ભાષાના નામમાં ઉચ્ચારણ માં અક્ષર “અ” બોલાતો હોય છે, તે “અ” અંગ્રેજીમાં નામ લખતી વખતે લખાતો હોય છે. પણ યાદ રાખજો કે નામના છેલ્લા અક્ષર સાથે “અ” લખાતો નથી.

In the Gujarati language name has the pronunciation letter “A”, it is written when to write Gujarati names in the English language name. But remember that “a” is not written with the last letter of the name.

અજય = અ + જ + અ + ય
= A + J + A + Y
= Ajay

હસન = હ + અ + સ + અ + ન
= H + A + S + A + N
= Hasan

રાહુલ = ર + આ + હ +ઉ + લ
= R + A + H + U + L
= Rahul

રૈના = ર + ઐ + ન + આ
= R + AI + N + A
= Raina

ગૌરવ = ગ + ઔ + ર + અ + વ
= G + AU + R + A + V
= Gaurav

જોકર = જ + ઓ + ક + અ + ર
= J + O + K + A + R
= Jokar

મયંક = મ + અ + ય + અં + ક
= M + A + Y + AN + K
= Mayank

અંબાજી = અં + બ + આ + જ + ઈ
= AM + B + A + J + I
= Ambaji

અમુક ગુજરાતી નામના ઉચ્ચારણમાં “અ” અડધો હોય છે અથવા બોલાતો નથી. પણ યાદ રાખજો કે ત્યાં અંગ્રેજી ભાષામાં નામ લખતી વખતે “અ” લખાતો નથી જેમ કે..

In the pronunciation of some Gujarati names, “A” is either half or not spoken. But remember that there is no “A” written when writing Gujarati names in the English language.

અલ્કા = અ + લ + ક + આ
= A + L + K + A
= Alka

મમ્તા = મ + અ + મ + ત + આ
= M + A + M + T + A
= Mamta

ચંદ્રિકા = ચ + અં + દ + ર + ઇ + ક + આ
= CH + AN + D + R + I + K + A
= Chandrika

કેટલાક ગુજરાતી નામોના ઉચ્ચારણમાં, ‘છેલ્લે થી બીજો’ અક્ષર “અડધો” અક્ષર હોઈ છે, ત્યારે અંગ્રેજીમાં લખતી વખતે હંમેશા ‘છેલ્લા’ અક્ષર સાથે “અ” લખવામાં આવે છે.

In the pronunciation of some Gujarati names, the ‘second last letter’ is “half” a letter so, when to write Gujarati names in English, Always the ‘last letter’ is written with “a” Like.

દેવેન્દ્ર = દ+એ+વ+એ+ન+દ+ર+અ
= D+E+V+E+N+D+R+A
= Devendra

મહેન્દ્ર = મ+અ+હ+એ+ન+દ+ર+અ
= M+A+H+E+N+D+R+A
= Mahendra

રાજેન્દ્ર = ર+આ+જ+એ+ન+દ+ર+અ
= R+A+J+E+N+D+R+A
= Rajendra

ભવ્ય = ભ + અ + વ + ય + અ
= BH + A + V + Y + A
= Bhavya

ભવ્યા = ભ + અ + વ + ય + આ
= BH + A + V + Y + A
= Bhavya

દિવ્ય = દ + ઇ + વ + ય + અ
= D + I + V + Y + A
= Divya

દિવ્યા = દ + ઇ + વ + ય + આ
= D + I + V + Y + A
= Divya

ભવિષ્ય = ભ+અ+વ+ઇ+શ+ય+અ
= BH+A+V+I+SH+Y+A
= Bhavishya

કોઈ ગુજરાતી નામ નો છેલ્લો અક્ષર મોટો “ઈ” આવેલો હોય છે, તો અંગ્રેજીમાં નામ લખતી વખતે બારાક્ષરી પ્રમાણે ‘ee’ લખાય છે પણ ના બદલે ‘i’ લખી શકાય છે. જેમ કે..

If the last letter of a Gujarati name has a big “e”, then when writing Gujarati names in English, ‘ee’ is written according to the alphabet but ‘i’ can be written instead. like.

ગુજરાતી = ગ+ઉ+જ+અ+ર+આ+ત+ઈ
= G+U+J+A+R+A+T+I
= Gujarati

મયુરી = મ +અ + ય + ઉ + ર + ઈ
= M + A + Y + U + R + I
= Mayuri

વનસ્પતી = વ + અ + ન + અ + સ + પ + અ + ત + ઈ
= V + A + N + A + S + P + A + T + I
= Vanaspati

પ્રીતી = પ + ર + ઈ + ત + ઈ
= P + R + EE + T + I
= Preeti

કોઈ ગુજરાતી નામ નો છેલ્લો અક્ષર મોટો “ઊ” આવેલો હોય છે, તો અંગ્રેજીમાં નામ લખતી વખતે બારાક્ષરી પ્રમાણે ‘oo’ લખાય છે પણ ના બદલે ‘u’ લખી શકાય છે. જેમ કે..

If the last letter of a Gujarati name has a big “oo”, then when writing Gujarati names in English, ‘oo’ is written according to the alphabet but ‘u’ can be written instead like.

દેવૂ = દ+ એ + વ +ઊ
= D + E + V + U
= Devu

કુરૂ = ક + ઉ + ર + ઊ
= K + U + R + U
= Kuru

ગુજરાતી નામો અંગ્રેજીમાં લખતા શીખો વિડીયો

Learn to write Gujarati names in English video નીચે આપેલો છે.

અમને આશા છે કે હવે તમને ગુજરાતી નામો અંગ્રેજીમાં લખતા શીખો – Learn to write Gujarati names in English ચેપ્ટર આવડી ગયું હશે.

Practice Questions – ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો.

  1. ગુજરાત
  2. અમદાવાદ
  3. સુરત
  4. રાજકોટ
  5. ઓસ્ટ્રેલિયા
  6. જીતેન્દ્ર
  7. પતંજલિ
  8. ચિત્રકલા
  9. તડકેશ્વર
  10. યજ્ઞેશ
  11. આફ્રિદી
  12. દ્વારકેશ
  13. મહાલક્ષ્મી
  14. ઉત્તરપ્રદેશ
  15. રજનીકાંત
  16. શેત્રુંજી
  17. યુધિષ્ઠિર
  18. ચંદ્રકાંત
  19. રૂક્ષ્મણી
  20. તુર્કી

Answer-જવાબ cross ચેક કરવા માટે Practice Test menu પર જુવો.

English barakshari in Gujarati શીખવા માટે ક્લિક કરો અને સરળ રીતે તમે Barakhadi શીખી શકો છો .

2 thoughts on “અંગ્રેજીમાં નામ લખતા શીખો – Write Gujarati names in English”

Leave a Comment

error: Content is protected !!