KBM Spoken English in Gujarati

Welcome to KBM Spoken English in Gujarati

મિત્રો, આપણે આજથી એક પછી એક નીચે આપેલા તમામ અંગ્રેજી ગ્રામર(English Grammar) અને Vocabulary ના ચેપ્ટરો શીખીશું અને ત્યારબાદ સરળ અને સચોટ રીત થી અંગ્રેજી બોલતા પણ શીખીશુ અને અંગ્રેજી નુ ગુજરાતી કરતાં શીખો.

Friends, from today we will learn the following chapters one by one and then we learn to speak English simply and accurately in Gujarati language.

મિત્રો, આપણો Main goal Spoken English શીખવા માટે છે તેથી જ પહેલા Grammar નો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે અને English Vocabulary આવડવી ખૂબ જ જરૂરી છે.

જેમ કે Spoken English માટે Grammar નો ખ્યાલ હશે તો જ Sentence બનાવતા આવડી શકે છે અને Vocabulary નો ખ્યાલ હશે તો જ Sentence માં English to Gujarati meaning ખબર પડી શકશે. માટે તમારે ઉપર આપેલા Menu પર Grammar and Vocabulary માં જઈ ને દરરોજ એક પછી એક topic નો અભ્યાસ કરવાનો રહેશે અને અમારી મદદ જોઈએ તો નિચે આપેલા Instagram પેજ પર follow કરી message or Email દ્વારા સંપર્ક કરી શકો છો.

ગુજરાત માં પહેલીવાર KBM Spoken English તરફથી સચોટ અને સરળ રીતે step by step English Grammar and Spoken English course ગુજરાતના લોકો સુધી પહોંછાડવામાં આવી રહ્યો છે. મિત્રો આ course તમને Competitive exams, GPSSB English exam, GSEB TAT-2 English exam, GSEB TAT-1 English exam, RMC FHW, GSSSB sub inspector instruction, GPSC, IELTS exam અને Spoken English માટે ખુબ જ ઉપયોગી થાય છે. પરંતુ તમારે step by step રીતે follow કરવાનુ રહેશે જે ખાસ નોંધ લેજો અને KBM Spoken English નુ Facebook અને Instagram પેજ પર Follow કરો જેથી regular રીતે માહિતી તમારા સુધી પહોંચતી રહે.

Basic English Grammar Course in Gujarati

Chapter-1 Alphabet – ક્કકો/મુળાક્ષરો

Chapter-2 Capital and Small letters = મોટા અને નાના અક્ષરો

Chapter-3 Consonants, Vowels = વ્યંજનો અને સ્વરો

Chapter-4 Gujarati barakhadi pdf | barakshari in english | ગુજરાતી અંગ્રેજી બારાક્ષરી pdf

Chapter-5 ગુજરાતી નામો અંગ્રેજી માં લખતા સરળતાથી શીખો | અંગ્રેજી નુ ગુજરાતી

Chapter-6 Singular Plural = એકવચન બહુવચન

Chapter-7 Articles – A, An, The = આર્ટીકલ

Chapter-8 Demonstrative Pronouns = This, That, These, Those

Chapter-9 Introductory ‘There’ નો ઉપયોગ

Chapter-10 The Personal Pronouns = I, We, You, He, She…etc.

Chapter-11 To be, To do, To have verbs શું છે?
Main verbs vs Primary Auxiliary verbs નો ઉપયોગ?

To do = Do, Does, Did, Shall/Will
To be = Am, Is, Are, Was, Were, Will/Shall be
To have = Have, Has, Had, Shall/Will have

Chapter-12 Interrogative Sentences Type = પ્રશ્નાર્થ સૂચક વાક્યોના પ્રકાર

Chapter-13 Interrogative Pronouns = પ્રશ્નાર્થ સૂચક સર્વનામો

Chapter-14 Wh-word Questions = Wh & How

Chapter-15 Imperative Sentences = આગ્નાર્થ વાક્યો

Chapter-16 Tense Types & Structures = કાળ ના પ્રકારો & વાક્યરચનાઓ

Chapter-17 Verb forms v1 v2 v3 in Gujarati = મુખ્ય Verbs ના રૂપો (V1, V2, V3)

Advance English Grammar course in Gujarati

Simple Tenses = સાદા કાળો જેમ કે Simple Present tense – સાદો વર્તમાનકાળ

Continues Tenses = ચાલુ કાળો

Perfect Tenses = પૂ્ર્ણ કાળો

Perfect Continues Tenses = ચાલુ પૂ્ર્ણ કાળો

Prepositions = Of, For, To, On, With… etc.

Conjunction = સંયોજકો

Modal Auxiliary Verbs = Can, Must, May, Would, etc.

Active – Passive Voice = કર્તરી – કર્મણી વાક્યરચના

Adjectives & Adverbs in Gujarati

Degrees of Comparison = સરખામણી કક્ષા

Exclamatory Sentences = ઉદ્ગારવાચક વાક્યો

Optative Sentences = ઈચ્છાદર્શક વાક્યો

Direct – Indirect Speech= પ્રત્યક્ષ અને પરોક્ષ રચના

Infinite & Gerund = સામાન્ય કૃદંત & નામ કૃદંત

Vocabulary List in Gujarati

English vocabulary in Gujarati

તો હવે Vocabulary ને શીખવા માટે આપણે શું કરવું પડે? મિત્રો આમતો Vocabulary શીખવા માટે બહુજ સમય લાગશે પરંતુ KBM Spoken English Gujarati તેને ખૂબજ સરળ રીતે શીખીવીશું, તો સૌથી પહેલા Basic Vocabulary શીખીશું કે જે Spoken English માં regular રીતે ઉપયોગ માં આવે છે, અને નીચે આપેલ તમામ Main Categories of Vocabulary ને Top Menu પર છે. જે તમારે આજથી દરરોજ એક પછી એક નો અભ્યાસ ચાલુ કરવાનો છે.

Direction – ડારેક્શન – દિશા

Metals – મેટલ્સ – ધાતુઓ

Jewels – જેવેલ્સ – ઝવેરાતો

Birds – બર્ડ્સ – પક્ષીઑ

Insects – ઇન્સેકટ – જીવજંતુઓ

Animals – એનિમલ્સ – પ્રાણીઓ

Trees – ટ્રીસ – વૃક્ષો

Plants – પ્લાન્ટ્સ – છોડ

Fruits – ફ્રૂટ્સ – ફળો

Flowers – ફ્લૉવર્સ – ફૂલો

Vegetables – વેજીટેબલ્સ – શકભાજીઓ

Seasons – સિજન્સ – ઋતુઓ 

Months – મંથ્સ – મહિનાઓ   

Weeks – વીકસ – અઠવાડિયા

Days – ડીઇસ – વારો

Time – ટાઇમ – સમય

Foods – ફૂડ્સ – ખોરાક

Body Parts – બોડી પાર્ટસ – શરીર ના અંગો 

Cloths – ક્લોથ્સ – કપડાઓ 

Diseases – ડિસીસ – રોગો 

Colors – કલર્સ – રંગો 

Houses and Building Parts – હાઉસેસ એંડ બિલ્ડિંગ પાર્ટસ – ઘર અને બિલ્ડિંગ ના ભાગો

Traveling – ટ્રાવેલિંગ – મુસાફરી

Fishing – ફિશિંગ – માછીમારી

Signs and Zodiac – સાઈગન્સ એંડ જોડીઅક્સ  – ચિહ્નો અને રાશિચક્ર

Relations – રીલેશન્સ – સબંધો

Musical Instruments – મ્યુજીકલ્સ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ – સંગીત નાં વાદ્યોં

Cereals and Eatables – કેરીલસ એંડ ઇટાબલ્સ 

Spices – સ્પાઇસસ – મસાલા

Minerals – મિનરલ્સ – ખનીજો

Professionals & Occupations – પ્રોફેશનલ્સ & ઓકયૂપેશન્સ 

Religions Terms – રેલીજીયન્સ ટર્મ્સ – ધર્મની શરતો

Commercial Terms – કોમર્શિયલ ટર્મ્સ – વાણિજ્યિક શરતો

Legal and trading Terms – લીગલ્સ એંડ ટ્રેડિંગ ટર્મ્સ – કાનૂની અને ટ્રેડિંગ શરતો

Warfare – વોરફેર – યુદ્ધ

error: Content is protected !!