Buildings and their Parts in Gujarati – મકાન

ગુજરાતી ભાષા શીખવા માટે, સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી Buildings and their Parts in Gujarati માં શીખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. મકાન અને તેના ભાગો (Buildings and their Parts) એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે ગુજરાતીમાં શીખવામાં રસ ધરાવો છો, તો અંહી ગુજરાતી ભાષામાં મકાન અને તેના ભાગો (Buildings and their Parts) ની યાદી તેના અંગ્રેજીમાં ઉચ્ચાર સાથે મદદ કરશે. રોજિંદા જીવનની વાતચીતમાં ઘરમાં ઉપયોગ થાય છે.

મકાન અને તેના ભાગો (Buildings and their Parts in Gujarati)

નીચે કોષ્ટકમાં મકાન અને તેના ભાગો (Buildings and their Parts in Gujarati) ને ગુજરાતીમાં અનુવાદ(meaning) અને અંગ્રેજીમાં તેમના ઉચ્ચાર(pronouns) આપેલ છે.

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Building બિલ્ડિંગઈમારત
Hospital હોસ્પિટલઈસ્પિતાલ
Cottage કોટેજઝુંપડી
Collegeકોલેજમહા વિઘ્યાલય
Libraryલાઈબ્રેરીપુસ્તકાલય
Houseહાઉસમકાન
Bunglowબંગલોબંગલો
Templeટેમ્પલમંદિર
Mosqueમોસ્કમસ્જિદ
Palace પેલેસમહેલ

Read more Vocabulary in Gujarati:- Household items in Gujarati – ઘરની વસ્તુઓ

Schoolસ્કુલશાળા
University યુનિવર્સિટીવિશ્વવિધ્યાલય
Laboratory લેબોરેટરીરસાયણશાળા
Innઈન્નધર્મશાળા
Orphanage ઓર્ફનેજઅનાથાલય
Factoryફેક્ટરીકારખાનુ
Church ચર્ચદેવળ
Roomરૂમ ઓરડો
Drawing room ડ્રોઈંગ રૂમ બેસવાનો ઓરડો
Reading roomરીડિંગ રૂમ ભણવાનો રૂમ

મિત્રો, Vocabulary in Gujarati માં યાદ રાખવા માટે તમારે અંહી આપેલ Vocabulary ને સાથે સાથે 2-3 વાર લખતા જવાનું છે, જેથી તમને યાદ રહે. અને અમને આશા છે કે તમને Buildings and their parts in Gujarati માં યાદ રહે.

Sitting roomસિટિંગ રૂમ બેઠક રૂમ
Store roomસ્ટોર રૂમ ભંડાર
Bathroomબાથરૂમ સ્નાનગૃહ
Officeઓફિસ ઓફિસ
Booking officeબૂકિંગ ઓફિસ ટિકિટઘર
Kitchen કિચન રસોઈઘર
Gymnasiumજિમ્નેશિયમવ્યાયામશાળા
Cloisterકલોયસ્ટર મઠ
Barrackબેરેક સેના નિવાસ
Fortફોર્ટ કિલ્લો
Lunatic asylumલ્યુનેટીક એસાયલમપાગલખાનું

Read more Vocabulary in Gujarati:- Parts of the Body Vocabulary in Gujarati – શરીરના અંગો ની vocabulary

Zooજૂ પ્રાણી સંગ્રાલય
Aviaryએવિયરી પક્ષી સંગ્રસ્થાન
Urinalયુરીનલ મુતરડી
Courtyard/Thresholdકોર્ટયાર્ડ/થ્રેશહોલ્ડ આંગણું
Tileટાઇલ નળિયા
Windowવિન્ડો બારી
Nicheનીચ ગોખલો
Galleryગેલેરી જરૂખો
Storeyસ્ટોરી માળ
Terraceટેરેસ અગાસી
Roofરૂફ છાપરું
Shedશેડ છાપરી
Ante Chamberએન્ટે ચૅમ્બર ઓશરી
Underground cellઅંડર ગ્રાઉન્ડ ભોંયરું
Doorડોર દરવાજો
Door sillડોર સીલ ડેલો
Beamબીમ પાટડો
Foundationફાઉન્ડેશન પાયો
Stoneસ્ટોન પત્થર
Gutterગટર પરનાળું
Plasterપ્લાસ્ટર પ્લાસ્ટર
Floorફ્લોર ફર્શ
Plinthપ્લિન્થ ઓટલો
Verandahવરંડા ઓસરી
Diasડાયસ વ્યાસપીઠ
Battlementબેટલમેન્ટ કાંગરા
Ventilatorવેન્ટિલેટર હવાબારી
Rafterરેફટર પાટિયું
Cementસિમેંટસીમેંટ
Stairસ્ટેરસીડી

Read more Vocabulary in Gujarati:- Family Relationship names in Gujarati – કૌટુંબિક સંબંધોના નામ ગુજરાતીમાં

Hearthહર્થસગડી
Bracketબ્રૅકેટ વળેલો ખુણો
Granaryગ્રેનરી અનાજનો ભંડાર
Pegપેગ ખીલી
Domeડોમ ગુંબજ
Limeલાઈમ ચૂનો
Latticeલેટિસ જાળી
Railingરેલિંગ કઠેડો
Chainચેન સાંકલ
Peep holeપીપ હૉલ જરૂખો
Chimneyચીમની ધુમાડિયું, ચીમની
Latrineલેટ્રીન જાજરૂ
Fountainફાઉંટેન ફૂવારો
Porticoપોર્ટીકોધાબાવાળો ભાગ
Steepleસ્પટીપલ મિનારો

Leave a Comment

error: Content is protected !!