
Relationship names meaning in Gujarati સાથે આપેલ છે.
Family relationship names meaning in gujarati, Family members relationship names in gujarati, relatives relationship names meaning in gujarati, Neighbour names meaning in Gujarati, grandmother grandfather mother father sister brother in gujarati, maternal uncle meaning in gujarati, brother in law meaning in gujarati, sister in law meaning in gujarati, step sister meaning in gujarati, nephew and niece meaning in gujarati, mother in law in gujarati, son in law in gujarati, nephew in law meaning in gujarati, cousin sister meaning in gujarati, Adopted daughter meaning in Gujarati, Adopted son meaning in Gujarati, Teacher meaning in Gujarati, Preceptor meaning in Gujarati, Miss (Ms.) meaning in Gujarati, Mistress (Mrs.) meaning in Gujarati, Mister (Mr.) meaning in Gujarati, Paternal aunt meaning in Gujarati, Servant meaning in Gujarati,, Colleague meaning in Gujarati, પુત્રી, પુત્ર, પિતા, માતા, ભાઈ, બહેન, દાદા, દાદી, નાના, નાની, ફઈ, માસી, માસા, મામા, મામી, શિક્ષક, ગુરુ, મિસ, મિસસ, કલીગ, બ્રાઈડ, ને અંગ્રેજીમાં શું કહેવાય?
Family members, relatives, grandmother grandfather mother father sister brother, step sister, nephew and niece, mother in law, son in law, nephew in law, cousin sister, Adopted daughter, Adopted son, Teacher, Preceptor, Miss (Ms.), Mistress (Mrs.), Mister (Mr.), Paternal aunt, Servant, Neighbour, Colleague meaning in Gujarati etc.
Family Relationship names meaning in Gujarati
| Spellings – શબ્દો | Pronounce – ઉચ્ચાર | Meaning – અર્થ |
| Mother | મધર | માતા |
| Father | ફાધર | પિતા |
| Sister | સિસ્ટર | બહેન |
| Brother | બ્રધર | ભાઈ |
| Grand Parents | ગ્રાન્ડ પેરેંટસ | દાદા, દાદી |
| Grand Mother | ગ્રાન્ડ મધર | દાદી |
| Grand Father | ગ્રાન્ડ ફાધર | દાદા |
| Uncle | અંકલ | કાકા, મામા, માસા, ફુવા |
| Aunt | આંટ | કાકી, મામી, માસી, ફોઈ |
| Friend | ફ્રેન્ડ | મિત્ર |
Vocabulary also: Parts of the Body Vocabulary in Gujarati
| Cousin | કજિન | પિતરાઈ |
| Niece | નિસ | ભત્રીજી, ભાણી |
| Nephew | નેવ્યુ | ભત્રીજો, ભાણો |
| Wife | વાઇફ | પત્ની |
| Husband | હસબન્ડ | પતિ |
| Son | સન | પુત્ર |
| Daughter | દોટર | પુત્રી |
| Fiancé | ફિયાન્સ | મંગેતર પુરુષ |
| Fiancee | ફિયાન્સી | મંગેતર સ્ત્રી |
| Bride | બ્રાઈડ | દુલ્હન |
Vocabulary also: Birds vocabulary in Gujarati – પક્ષી
Family members relationship names meaning in Gujarati
| Mother in law | મધર ઇન લો | સાસુ |
| Father in law | ફાધર ઇન લો | સસરા |
| Brother in law | બ્રધર ઇન લો | બનેવી, સાળો |
| Sister in law | સિસ્ટર ઇન લો | સાળી, નણંદ |
| Son in law | સન ઇન લો | જમાઈ |
| Daughter in law | દોટર ઇન લો | વહુ |
| Adopted son | એડોપ્ટેડ સન | દતક પુત્ર |
| Adopted daughter | એડોપ્ટેડ દોટર | દતક પુત્રી |
| Step daughter | સ્ટેપ દોટર | સાવકી પુત્રી |
| Step son | સ્ટેપ સન | સાવકો પૂત્ર |
| Paternal uncle | પેટર્નલ અંકલ | કાકા, ફુવા |
| Paternal aunt | પેટર્નલ આંટ | કાકી, ફોઈ |
| Maternal uncle | મેટર્નલ અંકલ | મામા, માસા |
| Maternal aunt | મેટર્નલ આંટ | મામી,માસી |
| Step father | સ્ટેપ ફાધર | સાવકા પિતા |
| Step mother | સ્ટેપ મધર | સાવકી માતા |
| Step brother | સ્ટેપ બ્રધર | સાવકો ભાઈ |
| Step sister | સ્ટેપ સિસ્ટર | સાવકી બહેન |
| Miss (Ms.) | મિસ | કુમારી |
| Mistress (Mrs.) | મીસીસ | શ્રીમતિ |
| Mister (Mr.) | મિસ્ટર | શ્રીમાન |
Relatives and Neighbours relationship names meaning in Gujarati
| Teacher | ટીચર | શિક્ષક |
| Preceptor | પ્રેસેપ્ટર | ગુરુ |
| Disciple | ડિસિપલ | શિષ્ય |
| Servant | સર્વન્ટ | નોકર |
| Heir | હેઅર | વારસદાર |
| Virgin, Maiden | વર્જીન, મેઈડન | કુંવારીકા |
| Bachelor | બેચલર | કુંવારો |
| Widow | વિડો | વિધવા |
| Widower | વિડોવર | વિધુર |
| Guest | ગેસ્ટ | મહેમાન |
| Neighbour | નેબર | પડોસી |
| Tenant | ટેનન્ટ | ભાડૂઆત |
| Customer | કસ્ટમર | ગ્રાહક |
| Colleague | કલીગ | સહકાર્યકર |
| Host | હોસ્ટ | યજમાન |
તો અંહી તમામ Gujarati relationship names તમને યાદ રહી ગયા હસે અને યાદ ન રહેતા હોય તો તમે તેને 3-4 વખત લખી ને યાદ કરી લો. અને ત્યારબાદ બીજી Vocabulary in Gujarati માં છે તેને Prepare કરો. જેથી આપણને આગળ Spoken English in Gujarati માં અવડી શકે.