Relationship names meaning in Gujarati

Relationship names meaning in Gujarati સાથે આપેલ છે.

Family relationship names meaning in gujarati, Family members relationship names in gujarati, relatives relationship names meaning in gujarati, Neighbour names meaning in Gujarati, grandmother grandfather mother father sister brother in gujarati, maternal uncle meaning in gujarati, brother in law meaning in gujarati, sister in law meaning in gujarati, step sister meaning in gujarati, nephew and niece meaning in gujarati, mother in law in gujarati, son in law in gujarati, nephew in law meaning in gujarati, cousin sister meaning in gujarati, Adopted daughter meaning in Gujarati, Adopted son meaning in Gujarati, Teacher meaning in Gujarati, Preceptor meaning in Gujarati, Miss (Ms.) meaning in Gujarati, Mistress (Mrs.) meaning in Gujarati, Mister (Mr.) meaning in Gujarati, Paternal aunt meaning in Gujarati, Servant meaning in Gujarati,, Colleague meaning in Gujarati, પુત્રી, પુત્ર, પિતા, માતા, ભાઈ, બહેન, દાદા, દાદી, નાના, નાની, ફઈ, માસી, માસા, મામા, મામી, શિક્ષક, ગુરુ, મિસ, મિસસ, કલીગ, બ્રાઈડ, ને અંગ્રેજીમાં શું કહેવાય?

Family members, relatives, grandmother grandfather mother father sister brother, step sister, nephew and niece, mother in law, son in law, nephew in law, cousin sister, Adopted daughter, Adopted son, Teacher, Preceptor, Miss (Ms.), Mistress (Mrs.), Mister (Mr.), Paternal aunt, Servant, Neighbour, Colleague meaning in Gujarati etc.

Family Relationship names meaning in Gujarati

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Motherમધર માતા
Fatherફાધરપિતા
Sisterસિસ્ટર બહેન
Brotherબ્રધર ભાઈ
Grand Parentsગ્રાન્ડ પેરેંટસ દાદા, દાદી
Grand Motherગ્રાન્ડ મધર દાદી
Grand Fatherગ્રાન્ડ ફાધર દાદા
Uncleઅંકલકાકા, મામા, માસા, ફુવા
Auntઆંટ કાકી, મામી, માસી, ફોઈ
Friendફ્રેન્ડ મિત્ર

Vocabulary also: Parts of the Body Vocabulary in Gujarati

Cousinકજિન પિતરાઈ
Nieceનિસ ભત્રીજી, ભાણી
Nephewનેવ્યુ ભત્રીજો, ભાણો
Wifeવાઇફ પત્ની
Husbandહસબન્ડ પતિ
Sonસન પુત્ર
Daughterદોટર પુત્રી
Fiancéફિયાન્સ મંગેતર પુરુષ
Fianceeફિયાન્સી મંગેતર સ્ત્રી
Brideબ્રાઈડ દુલ્હન

Vocabulary also: Birds vocabulary in Gujarati – પક્ષી

Family members relationship names meaning in Gujarati

Mother in lawમધર ઇન લો સાસુ
Father in lawફાધર ઇન લો સસરા
Brother in lawબ્રધર ઇન લો બનેવી, સાળો
Sister in lawસિસ્ટર ઇન લો સાળી, નણંદ
Son in lawસન ઇન લો જમાઈ
Daughter in lawદોટર ઇન લો વહુ
Adopted sonએડોપ્ટેડ સન દતક પુત્ર
Adopted daughterએડોપ્ટેડ દોટરદતક પુત્રી
Step daughterસ્ટેપ દોટર સાવકી પુત્રી
Step sonસ્ટેપ સન સાવકો પૂત્ર
Paternal uncleપેટર્નલ અંકલ કાકા, ફુવા
Paternal auntપેટર્નલ આંટ કાકી, ફોઈ
Maternal uncleમેટર્નલ અંકલ મામા, માસા
Maternal auntમેટર્નલ આંટ મામી,માસી
Step fatherસ્ટેપ ફાધર સાવકા પિતા
Step motherસ્ટેપ મધર સાવકી માતા
Step brotherસ્ટેપ બ્રધર સાવકો ભાઈ
Step sisterસ્ટેપ સિસ્ટર સાવકી બહેન
Miss (Ms.)મિસ કુમારી
Mistress (Mrs.)મીસીસ શ્રીમતિ
Mister (Mr.)મિસ્ટર શ્રીમાન

Relatives and Neighbours relationship names meaning in Gujarati

Teacherટીચર શિક્ષક
Preceptorપ્રેસેપ્ટર ગુરુ
Discipleડિસિપલ શિષ્ય
Servantસર્વન્ટ નોકર
Heirહેઅર વારસદાર
Virgin, Maidenવર્જીન, મેઈડન કુંવારીકા
Bachelorબેચલર કુંવારો
Widowવિડો વિધવા
Widowerવિડોવર વિધુર
Guestગેસ્ટ મહેમાન
Neighbourનેબર પડોસી
Tenantટેનન્ટ ભાડૂઆત
Customerકસ્ટમર ગ્રાહક
Colleagueકલીગ સહકાર્યકર
Hostહોસ્ટયજમાન

તો અંહી તમામ Gujarati relationship names તમને યાદ રહી ગયા હસે અને યાદ ન રહેતા હોય તો તમે તેને 3-4 વખત લખી ને યાદ કરી લો. અને ત્યારબાદ બીજી Vocabulary in Gujarati માં છે તેને Prepare કરો. જેથી આપણને આગળ Spoken English in Gujarati માં અવડી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top