Active Passive voice એ ક્રિયાપદના(Verb) સ્વરૂપનો ઉલ્લેખ કરે છે જે સૂચવે છે કે જ્યારે કોઈ કર્તા(Subject) કાર્ય કરે છે, એટલે કે કર્તાને મહત્વ આપવામાં આવે છે અથવા કર્મ(Object) ને મહત્વ આપવામાં આવે છે એટલે Voice ના કર્તરી અને કર્મણિ વાક્ય 2 પ્રકાર ના હોય છે.