Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ

Animals name in Gujarati and English - પ્રાણીઓ ના નામ

અંગ્રેજી ભાષા શીખવા માટે, સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) હોવો એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી રોજબરોજ માં ખૂબ જ ઉપયોગ થતાં Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. માટે Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે ગુજરાતીમાં Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં શીખવામાં રસ ધરાવો છો, તો અંહી Praniyo na naam Gujarati ma યાદી અને તેના અંગ્રેજીના ઉચ્ચાર સાથે આપેલ છે અને રોજિંદા જીવનની વાતચીતમાં ખૂબ જ ઉપયોગી બને છે.

આવી જ રીતે તમામ Vocabulary in Gujarati માં શીખવા માટે તમે અંહી Vocabulary menu પર જઈ શીખી શકો છો. અને Grammar in Gujarati માં શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.

આમતો પ્રાણીઓ ને અલગ અલગ Category માં વહેંચવા માં આવે છે, Types of Animals in Gujarati માં જેમકે..

  • Wild Animals (જંગલી પ્રાણીઓ)
  • Sea Animals (જળચર પ્રાણીઓ)
  • Pets Animals (પાલતુ પ્રાણીઓ)
  • Farm Animals (ખેત પ્રાણીઓ)
  • Mammals Animals (સસ્તન પ્રાણીઓ)

નીચે બધા પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં ને ગુજરાતીમાં અનુવાદ(meaning) અને ગુજરાતીમાં ઉચ્ચાર(pronouns) આપેલ છે.

Wild Animals name in Gujarati and English (જંગલી પ્રાણીઓ)

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Lionલાયન સિંહ
Tigerટાઇગર વાઘ
Giraffe જિરાફ જિરાફ
Elephantએલિફંટ હાથી
Crocodileક્રોકોડાઇલ મગર
Camelકેમલ ઊંટ
Ownઓવલ ઘુવડ
Foxફોક્સ શિયાળ
Kangarooકાંગારૂ કાંગારૂ
Hippopotamusહિપ્પોપોટેમસ હિપ્પોપોટેમસ

Read more Vocabulary:- Vegetables name in Gujarati | શાકભાજી ના નામ અંગ્રેજીમાં

Frogફ્રોગ દેડકા
Ratરેટ ઉંદર
Batબેટ ચામાચીડિયું
Lizardલીજયાર્ડ ગરોળી
Squirrelસ્કુઇરરેલ ખીચકોલી
Snakeસ્નેકસાપ
Elkએલ્કએક જાતનું મોટું હરણ
Moleમોલછછુંદર
Otterઓટરઓટર
Dolphinડોલ્ફીન
ડોલ્ફીન માછલી

Read more Vocabulary:- All Fruits name in Gujarati | ગુજરાતીમાં ફળો ના નામ

Chimpanzeeચિમ્પાન્ઝી માનવસદશ વાનર
Raccoonરકકોણ પૂંછડીવાળું રીંછ
Woodpeckerવુડપેકર લક્કડખોદ
Alligatorઅલલિગતોર મગર
Gorillaગોરિલ્લા ગોરીલા વાંદરો
Hareહેર સસલું
Toadતોડ દેડકો
Reindeerરેન્ડીયરશીત પ્રદેશ નુ હરણ
Blue whaleબ્લૂ વ્હેલભૂરી વ્હેલ
Koalaકોઆલાકોઆલા
Panther પેન્થરદીપડો
Antelopeઅંટેલોપે કાળિયાર
Monkeyમંકી વાંદરો
Zebraઝેબ્રા ઝેબ્રા
Rhinoceros રાઇનોસેરોસ ગેંડા
Coyoteકોયોટેઅમેરિકાનુ વરુ
Artic wolfઆર્કટિક વોલ્ફ આર્કટિક વરુ

Sea Animals name in Gujarati and English (જળચર પ્રાણીઓ)

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Sharkશાર્કમોટી શિકારી માછલી
Fishફિશ માછલી
Starfishસ્ટારફિશસ્ટાર આકાર માછલી
Jellyfishજેલીફિશવાદળી માછલી
Crabકરેબ કરચલો
Whaleવ્હેલ વહેલ માછલી
Seahorseસીહોર્સ દરિયાઈ ઘોડો
Sea turtleસીટરટલદરિયાઈ કાચબો
Seagullસીગલદરિયાઈ પંખી
Sealionસીલાઅન સીલ માછલી
Sea anemoneસીએનિમોનસમુદ્ર સફેદ ફૂલ
Sea urchinસી અર્ચનકાંટાવાળુ એક દરિયાઇ પ્રાણી
Octopusઓક્ટોપસઝૂડ
Coralકોરલકોરલ
Walrusવોલરસદરિયાઇ ઘોડો
Pelicanપેલિકનજળકૂકડી
Otterઓટરઓટર
Clamsકલેંસ છીપવાળી ખાદ્ય માછલી
Dolphinડોલ્ફિનડોલ્ફિન માછલી
Shellશેલશેલ

Pets Animals name in Gujarati and English (પાલતુ પ્રાણીઓ)

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Dogડોગ કૂતરો
Catકેટ બિલાડી
Horseહોર્સ ઘોડો
Donkeyડોંકી ગધેડો
Pigપિગ ભૂંડ
Puppyપુયપી ગલૂડિયું
Ponyપોની ટટ્ટુ
Goldfishગોલ્ડફીશ સોનેરી માછલી
Kittenકિટટેન બિલાડીનું બચ્ચું
Parrotપેરોટ પોપટ
Mouseમાઉસ ઉંદર

Farm Animals name in Gujarati and English (ખેત પ્રાણીઓ)

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Cowકાઉ ગાય
Buffaloબઉફફલોભેંસ
Gotગોટ બકરી
Sheepશીપ ઘેંટુ
Rabbitરેબિટ સસલું
Ducksડક બતક
Doveડવ બતક
Chickenચિકન મરઘી
Shrimpશ્રીમપ ઝીંગા
Crabકરેબ કરચલો

Mammals Animals name in Gujarati and English (સસ્તન પ્રાણીઓ)

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Horseહોર્સ ઘોડો
Monkeyમંકી વાંદરો
Elephantએલિફંટ હાથી
Foxફોક્સ શિયાળ
Oxઓક્સ બળદ
Deerડીર હરણ
Squirrelસ્કુઇરરેલખીચકોલી
Chimpanzeeચિંપાંજી વાંદરો
Giraffeજિરાફ જિરાફ
Dogડોગ કૂતરો
Goatગોટ બકરી
Sheepશીપ ઘેટાં
Cowકાઉ ગાય
Moleમોલે છછુંદર
Koalaકોઆલાકોઆલા
Hedgehogહેજહોગશેળો
Pandaપાંડાપાંડા
Lionલાયન સિંહ
Leopardલેપર્ડ ચિત્તો
Kangarooકાંગારૂ કાંગારૂ
Walrusવોલરસદરિયાઇ ઘોડો

Leave a Comment

error: Content is protected !!