Conjunctions in Gujarati | સંયોજક in English
Conjunctions in Gujarati માં શું છે? આપણો આજનો Topic Conjunctions એ શબ્દો છે કે જે બીજા શબ્દો(words), શબ્દસમૂહો(phrases) કે કલમો(clauses) ને જોડે છે. Conjunction વિના તમને દરેક જટિલ વિચારને શ્રેણીબદ્ધ સરળ વાક્યોમાં વ્યક્ત કરવાની ફરજ પાડવામાં આવશે. જેમ કે I like playing. I like traveling. I don’t like study. Conjunctions ત્રણ types ના હોય છે, … Read more