Vegetables name in Gujarati | શાકભાજી ના નામ અંગ્રેજીમાં

અંગ્રેજી ભાષા શીખવા માટે સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) હોવો એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી રોજબરોજ માં ખૂબ જ ઉપયોગ થતાં Vegetables name in Gujarati (શાકભાજી ના નામ અંગ્રેજીમાં) શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. માટે Vegetables name in Gujarati (શાકભાજી ના નામ અંગ્રેજીમાં) એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે ગુજરાતીમાં Vegetables name in Gujarati (શાકભાજી ના નામ અંગ્રેજીમાં) શીખવામાં રસ ધરાવો છો, તો અંહી ગુજરાતી ભાષામાં Vegetables name in Gujarati (શાકભાજી ના નામ ઇંગ્લિશમાં) ની યાદી તેના અંગ્રેજીના ઉચ્ચાર સાથે આપેલ છે. અને રોજિંદા જીવનની વાતચીતમાં ખૂબ જ ઉપયોગી બને છે.

આવી જ રીતે તમામ Vocabulary in Gujarati માં શીખવા માટે તમે અંહી Vocabulary menu પર જઈ શીખી શકો છો. અને Grammar in Gujarati માં શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.

નીચે કોષ્ટકમાં Vegetables name in Gujarati – શાકભાજી ના નામ અંગ્રેજીમાં

ગુજરાતીમાં અનુવાદ(meaning) અને ગુજરાતીમાં ઉચ્ચાર(pronouns) આપેલ છે.

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Potatoપોટેટો બટાટા
Carrotકેરટગાજર
Onionઓનિયન ડુંગળી
Brinjalબ્રીન્જલ રીંગણ
Vetches/Cluster beansવેચીઝ ગુવાર
Tomatoટોમેટા ટામેટા
Cabbageકેબેજ કોબી
Gourdગુઅર્ડ દૂધી
Bitter gourdબિટર ગુઅર્ડકારેલા
Lady’s fingerલેડિસ ફિંગર ભીંડો
Cauliflowerકોલીફ્લાવર ફુલાવર
Radishરેડિસ મૂળો
Chillyચિલ્લી મરચા
Capsicumકેપ્સિકમ ભોલા મરચા
Garlicગાર્લિક લસણ
Pumpkinપંપકીન કોળુ
Tindaટિંડા ટીંડોરા
Sweet Potatoસ્વીટ પોટેટો શકરિયા
Cornકોર્ન મકાઇ
Curry leafકરી લીફ મીઠો લીમડો

Read more vocabulary:- All Fruits name in Gujarati | ગુજરાતીમાં ફળો ના નામ

Gingerજિંજર આદુ
Coriander leavesકોરીઅન્ડર લીવ્સ કોથમીર
Fenugreekફેન્યુગ્રીક મેથી
Mintમિન્ટ ફૂદીનો
Cucumberકકુમ્બર કાકડી
Spinachસ્પિનચ પાલક
Kidney burnsકિડની બર્ન્સ રાજમા
Ridged guardરીજ ગોર્ડતુરીયા
Spring onionસ્પ્રિંગ ઓનિયન લીલી ડુંગળી
Peaપી વટાણા
lvy gourdlvy ગોર્ડ ટીંડોરા
Raw bananaરો બનાના કાચા કેળા
Maizeમેઝ મકાઇ
Turmericટરમેરિક હળદર
Basilબસીલ તુલસી
Tandlichiતાંદલીચીતાંદળિયા ની ભાજી
Snack gourdસ્નેક ગોર્ડ પરવાળ
Luffa gourd લુફા ગોર્ડ ગલકા
Butter beansબટર બીન્સ વાલોળ
French beansફ્રેંચ બીન્સ ફણસી
Broad beansબ્રોડ બીન્સ વાલોળ
Colocasiaકોલોસેસિયાપાત્રા
Drumstickડ્રમસ્ટિકસરઘવો
Lemonલેમન લીંબુ
Green chilliગ્રીન ચિલ્લી લીલા મરચા
Dillદિલ સુવાદાણા

Leave a Comment

error: Content is protected !!