Parts of the Body in Gujarati vocabulary

આજે શરીરના અંગો ની vocabulary શીખીશું or Parts of the Body in Gujarati vocabulary

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Handહેન્ડહાથ
Footફૂટપગ
Fingerફિંગરહાથ ની આંગળી
Toeટોપગ ની આંગળી
Ring Fingerરિંગ ફિંગરઅનામિકા
Thumbથંબઅંગુઠો
Little fingerલિટલ ફિંગરનાની આંગળી
Eyeઆઈઆંખ
Lipલિપહોઠ
Shoulderશોલ્ડરખભો
Waistવેસ્ટકમર
Earઈયરકાન
Wristરિસ્ટકાંડુ
Tongueટંગજીભ
Elbowએલ્બોકોણી
Cheeksચીક્સગાલ
Throatથ્રોટગળું
Kneeનીઘૂંટણ
Skinસ્કીનચામડી
Nippleનિપલસ્તન દીંટડી
Rumpરંપકૂલો
Faceફેસચહેરો
Chestચેસ્ટપુરુષની છાતી
Breastબ્રેસ્ટસ્ત્રીની છાતી
Armpitઆર્મપિટબગલ
Jointજોઇન્ટસાંધો
Soleસોલપાની
Palateપેલેટતાળવું
Toothટૂથદાંત
Molar teethમોલર તીથચાવવાનો દાંત
Jawજોજડબું
Dens Serotinousડેન્સ સેરોટીનસડહાપણ દાઢ
Liverલીવરકિડની
Stomachસ્ટમકજઠર
Brainબ્રેનમગજ
Beardબેઅર્ડદાઢી
Eyeballઆઇબોલઆંખ નો ડોળો
Hairહરવાળ
Mouthમાઉથમોઢું
Fistફિસ્ટમુઠ્ઠી
Foreheadફોરહેડકપાળ
Heartહાર્ટહદય
Boneબોનહાડકું
Trunkટ્રંકઘડ
Palmપામહથેળી
Eyebrowઆઇબ્રોભમ્મર
Urinary bladderયુરિનરી બ્લેડરમૂત્રાશય
Veginaવેગીનાયોનિ
Embryoએમબરીઓગર્ભ
Wombવોમ્બ ગર્ભ
Uterusયુટરસ ગર્ભાશય
Penisપેનિસલિંગ
Backબેકપીઠ
Bellyબેલીબહારથી પેટ
Stomachસ્ટમકઅંદરથી પેટ
Muscleમસલસ્નાયુ
Lungલંગફેફસું
Eyelashઆઇલેશપાંપણ
Armઆર્મબાવડું
Moustacheમૂસ્ટેચમૂછ
Salivaસલીવાલાળ, થૂંક
Backboneબકબોર્નપીઠબોર્ન
Bloodબ્લડલોહી
Tracheaટ્રેકીયાસ્વાસનળી
Navelનેવલડૂંટી
Veinવેનનસ
Nailનેલનખ
Arteryઆર્ટરીરક્તવાહિની
Lapલેપખોલો

Body Parts Name In Gujarati (માનવ શરીરના અંગોના નામ) વિશે તમારે વધારે માં શીખવું હોય તો તમે અંહી શીખી શકો છો.

અને મિત્રો Grammar પણ સાથે સાથે શીખતા જવા માટે તમે અમને રેગ્યુલર રીતે follow કરો અંહી તમને દરેક grammar topics મળી જશે. જેમ કે all tenses types – કાળ ના પ્રકાર અને વગેરે.

error: Content is protected !!