Household items in Gujarati – ઘરની વસ્તુઓ

Household items in Gujarati – ઘરની વસ્તુઓ

ગુજરાતી ભાષા શીખવા માટે, સામાન્ય શબ્દભંડોળ (Common Vocabulary) એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી Household items in Gujarati and English માં શીખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઘરની વસ્તુઓ (Household Items) એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે ગુજરાતીમાં ઘરની વસ્તુઓ (Household items) શીખવામાં રસ ધરાવો છો, તો આ સ્થાન ગુજરાતી ભાષામાં ઘરની વસ્તુઓની (Household items) યાદી તેમના અંગ્રેજીમાં ઉચ્ચાર સાથે મદદ કરશે. રોજિંદા જીવનની વાતચીતમાં ઘરમાં ઉપયોગ થાય છે.

નીચેનું કોષ્ટકમાં ઘરની વસ્તુઓ (Household items) નો ગુજરાતીમાં અનુવાદ (meaning) અને અંગ્રેજીમાં તેમના ઉચ્ચાર (pronouns) આપે છે.

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ

Brush
બ્રશબ્રશ
Mirrorમિરરદર્પણ
Plateપ્લેટથાળી
Cupકપપ્યાલો
Tooth powderટુથ પાઉડરદંતમંજન
Threadથ્રેડદોરો
Almiraઅલ્મીરાકબાટ
Cupboardકપબોર્ડદીવાલમાં કબાટ
Hearthહર્થસગડી
Electric stoveઈલેકટ્રીક સ્ટવવીજળીનો ચુલો
Fuelફ્યુલબળતણ
Stoveસ્ટવચુલો
Grateગ્રેટજાળી ચુલો
Funnelફનેલધુમાડાની ચિમની
Ovenઓવેનભઠ્ઠી

Vocabulary also: Family Relationship names in Gujarati

Chimneyચીમ્નીચીમની
Deskડેસ્કપાટલી
Boxબોક્સડબ્બો
Lidલિડઢાંકણુ
Jarજારબરણી
Spoonસ્પુનચમચી
Tongટોંગચીપિયો
Saucesસોસરરકાબી
Cauldronકોલ્ડ્રનકડાઈ
Ladleલેડલકડછો
Match boxમેચ બોક્સદિવાસળીની ડબ્બી
Match stickમેચ સ્ટીકદિવાસળી
Sauce-panસોસ-પેનઅથાણાનુ સાધન
Potપોટવાસણ
Bowlબાઉલલોટો

Vocabulary also: Parts of the Body Vocabulary in Gujarati

Pestleપેસ્ટલદસ્તો
Pincersપિન્સર્સસાસણી
Combકોમકાંસકી
Trayટ્રેટ્રે
Chairચેરખુરશી
Forkફોર્કકાંટો
Balanceબેલેન્સત્રાજવુ
Keyકીચાવી
Broomબ્રુમઝાડુ
Swingસ્વીંગઝુલો
Rolling pinરોલીંગ પીનવેલણ
Pillowપીલોતકીયો
Pillow coverપીલો કવરતકીયાનુ કવર
Bed sheetબેડ શીટચાદર
Quiltક્વિલ્ટરજાઈ

Vocabulary also: Birds vocabulary in Gujarati – પક્ષી

Safeસેફતિજોરી
Lockલોકતાળુ
Tothpickટુથ પિકદાંત ખોતરવાની સળી
Censerસેન્સરધુપદાની
Tapટેપનળ
Door matડોર મેટપગ લુંછણુ
Lanternલેન્ટર્નફાનસ
Wickવિકદિવેટ
Ice boxઆઈસ બોક્સબરફ રાખકવાની પેટી
Bucketબકેટબાટલી
Stackસ્ટેકકોથળો
Basketબાસ્કેટટોપલી
Flower vaseફ્લોવર વાઝફુલદાની
Churnerચર્નરરવૈયો
Candleકેન્ડલમીણબત્તી

Read also: Prepositions in Gujarati

Stringસ્ટ્રીંગદોરડી
Ropeરોપદોરડુ
Ashએશરાખ
Lampલેંપદીવો
Wardobeવોર્ડરોબવસ્ત્ર ટીંગાડવાનું કબાટ
Phialફાયલશીશી
Nut Crackerનટ ક્રેકરસુડી
Probપ્રોબસળીયો
Soapસોપસાબુ
Soap boxસોપ બોક્સસાબુની પેટી
Chainચેઈનસાંકળ
Casketકાસ્કેટસિંગાર પેટી
Niddleનીડલસોઈ
Bobbinબોબીનફિરકી
Jugજગકુંજો

તો મિત્રો, આશા છે કે તમારે Household items in Gujarati & English સરળતાથી યાદ રાખવા માટે તમે 2-3 વાર લખો જેથી સરળતાથી યાદ રહી શકે છે.

3 thoughts on “Household items in Gujarati – ઘરની વસ્તુઓ”

Leave a Comment

error: Content is protected !!