GPSC/GCERT English Grammar in Gujarati Book – પુસ્તકની મુખ્ય વિશેષતાઓ

Yuva Upnishad Publication દ્વારા પ્રકાશિત આ પુસ્તક GPSC, GCERT, NCERT English Book અને ગુજરાત સરકારની અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અંગ્રેજી વ્યાકરણ (English Grammar) શિખવા માટેનો શ્રેષ્ઠ સોર્સ છે. આ પુસ્તકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં અંગ્રેજી વ્યાકરણના અઘરા મુદ્દાઓની ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળ રજૂઆત કરવામાં આવી છે.

  • આધારભૂત સંદર્ભ: NCERT/GCERT અને અન્ય ઓથેન્ટિક સ્ત્રોતોના આધારે તૈયાર કરેલું કન્ટેન્ટ.
  • પરીક્ષાલક્ષી પ્રકરણો: Parts of Speech, Articles, Tense, Active-Passive Voice, Direct-Indirect Speech, Prepositions, Conjunctions, Wh Questions, Question Tag, Modal Auxiliary, Comprehension, Jumbles વગેરેનો સમાવેશ.
  • Charts અને Notes: અગત્યની માહિતી તેમજ ગૂંચવતા મુદ્દાઓને ચાર્ટ્સ અને શોર્ટ નોટ્સ સ્વરૂપે સરળતાથી સમજાવ્યા છે.
  • Tense Line Chart: વિવિધ કાળમાં થતી મૂંઝવણો દૂર કરવા અને કાળની સરખામણી માટે ખાસ Line Chart ની સમજૂતી.
  • વિઝ્યુઅલ લર્નિંગ: Parts of Speech, Articles, Tense, Active-Passive Voice, Direct-Indirect Speech, Prepositions, Conjuctions, Wh questions, Question Tag, Modal Auxiliary, Comprehension, Jumbles વગેરે પ્રકરણોની વિગતવાર સમજ માટે 115થી વધુ Figures/Pictures અને 150થી વધુ Tables નો સમાવેશ.

પ્રશ્નો અને ઉદાહરણોનું પાવરફુલ કલેક્શન (8340+ MCQ):

  • Rules & Concepts: નિયમો પાકા કરવા માટે 3750 થી વધુ Examples પણ આપેલ છે.
  • Previous Years Questions (PYQs): અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા 1850થી વધુ પ્રશ્નો.
  • Practice Material: સ્વનિરીક્ષણ અને મહાવરા માટે 2500થી વધુ પ્રશ્નો.
  • TCS Pattern Questions: TCS દ્વારા લેવાયેલી વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા 240થી વધુ પ્રશ્નો.
  • Confusing Points: ‘Useful Important Concepts’ પ્રકરણ દ્વારા પરીક્ષામાં મૂંઝવતા પોઈન્ટ્સની સ્પષ્ટ સમજૂતી.

તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને મજબૂત બનાવવા માટે આજે જ ખરીદો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *