Family Relationship names in Gujarati

Family Relationship names in Gujarati meaning in English માં આપેલ છે.

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Motherમધરમાતા
Fatherફાધરપિતા
Sisterસિસ્ટરબહેન
Brotherબ્રધરભાઈ
Grand Parentsગ્રાન્ડ પેરેંટસદાદા, દાદી
Grand Motherગ્રાન્ડ મધરદાદી
Grand Fatherગ્રાન્ડ ફાધરદાદા
Uncleઅંકલકાકા, મામા, માસા, ફુવા
Auntઆંટકાકી, મામી, માસી, ફોઈ
Friendફ્રેન્ડમિત્ર

Vocabulary also: Parts of the Body Vocabulary in Gujarati

Cousinકજિનપિતરાઈ
Nieceનિસભત્રીજી, ભાણી
Nephewનેવ્યુભત્રીજો, ભાણો
Wifeવાઇફપત્ની
Husbandહસબન્ડપતિ
Sonસનપુત્ર
Daughterદોટરપુત્રી
Fiancéફિયાન્સમંગેતર પુરુષ
Fianceeફિયાન્સીમંગેતર સ્ત્રી
Brideબ્રાઈડદુલ્હન

Vocabulary also: Birds vocabulary in Gujarati – પક્ષી

Mother in lawમધર ઇન લોસાસુ
Father in lawફાધર ઇન લોસસરા
Brother in lawબ્રધર ઇન લોબનેવી, સાળો
Sister in lawસિસ્ટર ઇન લોસાળી, નણંદ
Son in lawસન ઇન લોજમાઈ
Daughter in lawદોટર ઇન લોવહુ
Adopted sonએડોપ્ટેડ સનદતક પુત્ર
Adopted daughterએડોપ્ટેડ દોટરદતક પુત્રી
Step daughterસ્ટેપ દોટરસાવકી પુત્રી
Step sonસ્ટેપ સનસાવકો પૂત્ર
Paternal uncleપેટર્નલ અંકલકાકા, ફુવા
Paternal auntપેટર્નલ આંટકાકી, ફોઈ
Maternal uncleમેટર્નલ અંકલમામા, માસા
Maternal auntમેટર્નલ આંટમામી,માસી
Step fatherસ્ટેપ ફાધરસાવકા પિતા
Step motherસ્ટેપ મધરસાવકી માતા
Step brotherસ્ટેપ બ્રધરસાવકો ભાઈ
Step sisterસ્ટેપ સિસ્ટરસાવકી બહેન
Miss (Ms.)મિસકુમારી
Mistress (Mrs.)મીસીસશ્રીમતિ
Mister (Mr.)મિસ્ટરશ્રીમાન
Teacherટીચરશિક્ષક
Preceptorપ્રેસેપ્ટરગુરુ
Discipleડિસિપલશિષ્ય
Servantસર્વન્ટનોકર
Heirહેઅરવારસદાર
Virgin, Maidenવર્જીન, મેઈડનકુંવારીકા
Bachelorબેચલરકુંવારો
Widowવિડોવિધવા
Widowerવિડોવરવિધુર
Guestગેસ્ટમહેમાન
Neighbourનેબરપડોસી
Tenantટેનન્ટભાડૂઆત
Customerકસ્ટમરગ્રાહક
Colleagueકલીગસહકાર્યકર
Hostહોસ્ટયજમાન

તો અંહી તમામ Gujarati relationship names તમને યાદ રહી ગયા હસે અને યાદ ન રહેતા હોય તો તમે તેને 3-4 વખત લખી ને યાદ કરી લો. અને ત્યારબાદ બીજી Vocabulary in Gujarati માં છે તેને Prepare કરો. જેથી આપણે આગળ Spoken English in Gujarati માં અવડી શકે.

Leave a Comment

error: Content is protected !!