ABCD in Gujarati

Alphabet એટલે શુ? ABCD in Gujarati/અંગ્રેજી કક્કો

તો Alphabet ને ગુજરાતીમાં મૂળાક્ષર/કક્કો કહેવાય છે, અથવા ઘણા બધા અક્ષરો ના સમૂહ ને આલ્ફાબેટ કહેવાય છે, અંગ્રેજી કક્કો/મૂળાક્ષરો માં 26 અક્ષરો હોય છે.

અંગ્રેજી કક્કો/મૂળાક્ષર એટલે કે ABCD….Z સુધી નો કહેવાય છે.

અંગ્રેજી મૂળાક્ષર ABCD English alphabet in Gujarati

A – એB – બીC – સીD – ડીE – ઈ
F – એફG – જીH – એસI – આઇJ – જે
K – કેL – એલM – એમN – એનO – ઓ
P – પીQ – ક્યૂR – આરS – એસT – ટી
U – યૂV – વીW – ડબલ્યુX – એક્સY – વાય
Z – ઝેડ
ABCD English alphabet in Gujarati

પણ મિત્રો અંગ્રેજી ભાષામાં 4 પ્રકારની ABCD
1st, 2nd, 3rd, and 4th Alphabet-કક્કો હોય છે
કારણ કે અંગ્રેજી ભાષામાં બે પ્રકારના અક્ષરો(Letters) નો ઉપયોગ થાય છે.

પહેલી એબીસીડી 1st ABCD in Gujarati – Capital letters

બીજી એબીસીડી 2nd Alphabet in Gujarati – Small letters

ત્રીજી એબીસીડી 3rd Alphabet in Gujarati – Cursive letters

ચૌથી એબીસીડી 4th Alphabet in Gujarati – Print letters

બીજા ચેપ્ટરો જેવા કે મોટા અક્ષરો અને નાના અક્ષરો, આગળ શીખી શકો છો.

વિધ્યાર્થી મિત્રો તમે Best 10 English vocabulary Book set પણ અંહી ખરીદી શકો છો. જેમાં Alphabets A to Z with pictures, Numbers (123), Farm Animals & Wild Animals, Birds, Fruits & Vegetables, Vehicles as Cars, trucks, and transport, Shapes & Colors, Body Parts.

અંહી નીચે આપેલ 4 પ્રકારની ABCD PDF file વાંચી અથવા 1st 2nd 3rd 4th abcd pdf મેળવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *