A, An & The -Articles in Gujarati PDF | A, An, The આર્ટીકલ

અંગ્રેજી ભાષામાં 3 Articles – આર્ટીકલ આવે છે અને તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છે.

Definition A, An, The Articles in Gujarati અને A, An, The Articles rules in Gujarati

  • Indefinite Articles (અનિશ્ચિત આર્ટીકલ) – A, An
  • Definite Article (નિશ્ચિત આર્ટીકલ) – The

Indefinite Articles – A, An (અનિશ્ચિત આર્ટીકલ)

‘A’ અને ‘An’ આર્ટીકલ કોઈ અનિશ્ચિત નામ કે વસ્તુનો ખ્યાલ આપે છે, એટલે જ તેને Indefinite આર્ટીકલ કહેવાય છે.

મિત્રો ‘A’ અને ‘An’ article નો અર્થ જ ‘એક’ એવો થાય છે.

અને ‘A’ અને ‘An’ આર્ટીકલ ફક્ત એકવચન નામની આગળ જ લાગે છે અથવા ગણી શકાય તેવા નામની આગળ જ લાગે છે.

હવે મિત્રો આર્ટીકલ ‘A‘ અને ‘An‘ ક્યારે લાગશે? તો તેનો આધાર સ્પેલિંગ ઉપર નહીં પરંતુ તેના બોલાતા ઉચ્ચાર પર આધાર રાખે છે.

‘A’ article નો ઉપયોગ ક્યારે થાય છે?

1. જો શબ્દ નો ઉચ્ચાર વ્યંજન થી થતો હોય ત્યારે ‘A’ article આવે છે. ક,ખ,ગ,….જ્ઞ ગુજરાતી વ્યંજનો છે.

  • A bag ( એક બેગ)
  • A potato (એક બટેટુ)
  • A lion ( એક સિંહ)
  • A Aeroplan ( એક વિમાન)
  • A student (એક વિદ્યાર્થી)

2. મિત્રો ખાસ યાદ રાખજો કે જો શબ્દની શરૂઆત ‘સ્વર’ થી થતી હોય પણ ‘ઉચ્ચાર વ્યંજન’ થી આવતો હોય ત્યારે ‘A’ article આવે છે.

  • A European ( ઉચ્ચાર – યુરોપીયન)
  • A one-rupees note (વન)
  • A one way road (વન)
  • A unit (યુનીટ)
  • A uniform (યુનિફોર્મ)

‘An’ article નો ઉપયોગ ક્યારે થાય છે?

1. જો શબ્દ નો ઉચ્ચાર સ્વર (a, e, i, o, u) થી થતો હોય ત્યારે article ‘An’ ઉપયોગ માં આવે છે.

  • An engineer
  • An umbrella
  • An actor
  • An inkpot
  • An orange

2. મિત્રો આ ખાસ યાદ રાખજો કે જો શબ્દની શરૂઆત વ્યંજન-vowel થી થતી હોય પણ ઉચ્ચાર સ્વર થી બોલાતો હોય છે, ત્યારે ‘An’ article લખવા માં આવે છે.

  • An hour
  • An honest boy
  • An honorable girl

A, An articles Example in Gujarati

અમુક વાક્યો માં ‘a’ અને ‘an’ Articles ના ઉપયોગ થોડા examples લઈ ને જાણીએ.

કેટલાક ટૂંકા નામોમાં નામના ઉચ્ચાર પ્રમાણે વ્યવસાયમાં સભ્યપદ દર્શાવતા, ઉદગાર વાક્ય હોય, અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ, ભાવતાલ-દર, એકનો અર્થ થતો હોય, જેમ કે…

  1. an B.E, an M.B.A, a B.COM, a M.L.A (ઉચ્ચાર પ્રમાણે)
  2. I am an Engineer.
  3. He is a Farmer.
  4. What a nice scenery that is!
  5. A boy goes to there everyday.
  6. Bananas are thirty rupees a dozen.

Definite Article – The (નિશ્ચિત આર્ટીકલ)

‘The’ article કોઈ નિશ્ચિત વસ્તુ વ્યક્તિ કે પ્રાણી નો ખ્યાલ આપે છે, એટલે જ તેને Definite article કહેવાય છે.

મિત્રો ‘The’ article નુ ગુજરાતી ‘એ’ એવું પણ થાય છે.

‘The’ article નો ઉપયોગ ક્યારે થાય છે?

1. જ્યારે કોઈ પ્રાણી કે વસ્તુની વાત ફરીથી કરીએ એટલે કે તેની વાત પહેલા થઈ ચૂકી હોય ત્યારે તે નિશ્ચિત બની જાય છે ત્યારે તેને ‘The’ article નો ઉપયોગ થાય છે.

  • It is a two-wheeler. The two-wheeler has two wheels.
    • તે એક ટુ વ્હીલર છે. એ ટુ વ્હીલરમાં બે પૈડાં છે.
  • This is a cat. The cat is black.
    • આ એક બિલાડી છે. એ બિલાડી કાળી છે.
  • This is a pencil. The pencil is black.
    • આ પેન્સીલ છે. એ પેન્સીલ કાળી છે.

2. જ્યારે કોઈ સમગ્ર વર્ગનું, જાતિનો, સમૂહનો સૂચન કે ઉલ્લેખ કરાતો હોય ત્યારે તેની આગળ ‘The’ article વપરાય છે.

  • The donkey is a hard-working animal.
    • ગધેડો એક સખત મહેનતુ પ્રાણી છે.
  • The rose is known as a beautiful flower.
    • ગુલાબ સુંદરતાના ફૂલ માટે જાણીતું છે.
  • The Hindus, The Muslims
    • હિન્દુઓ, મુસ્લિમો
  • It means that The people of Hindu or Muslim.
    • તેનો અર્થ એ છે કે હિન્દુ અથવા મુસ્લિમ લોકો.
  • The poor, The Asian
    • ગરીબ લોકો, એસીયન લોકો

3. જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી કે સ્થળની વાત કરવી હોય તો ત્યારે ‘The’ article વપરાય છે.

  • Call the girl who is waiting outside.
    • એ જ છોકરી કે જે છોકરી બહાર રાહ જોઈ રહી છે.
  • This is the boy who plays cricket everyday that ground. (આ જ છોકરો)
  • Please, close the door. (કે જે આપણી સામે જ હોય)
  • I show you the elephant at the zoo. which had you seen before.
    • હું તમને પ્રાણી સંગ્રહાલયમાં હાથી બતાવીશ. જે તમે પહેલાં જોયો હતો.
  • She likes the rose flower.
    • તેણી ગુલાબનું ફૂલ પસંદ કરે છે.

4. અમુક વસ્તુ એક અને માત્ર એક જ દુનિયામાં હોય છે ત્યારે ‘The’ article વપરાય છે.

  • The sun
  • The sky
  • The earth
  • The moon
  • The east pole
  • The world
  • The south pole
  • The Taj mahal
  • The east
  • The Sardar Vallabhbhai Patel
  • The sea

5. સુપરલેટિવ ડિગ્રીની સાથે ‘The’ આર્ટીકલ વપરાય છે.

  • The Giraffe is the tallest animal in the world.
  • The biggest

6. જ્યારે બે વસ્તુઓનો સાપેક્ષ રીતે ઉલ્લેખ કરવાનો હોય પણ ત્યારે ‘The’ article વપરાય પડે છે.

  • The higher you learn, the more you get knowledge.

7. નદીઓના નામ, પર્વતોના નામ, પહાડોના નામ, સમુદ્ર ખંડોના નામ, મહાસાગરોના, દેશ-રાજ્યોના, ગ્રંથોના, વર્તમાનપત્રોના નામોની આગળ ‘The’ article વપરાય છે. જેમ કે..

  • The Ramayana
  • The Ganga
  • The India
  • The Asia
  • The Bible
  • The Times of India
  • The Varachha road
  • The Arabian sea

Article ક્યારે ન લાગે? (A, An, The – Articles in Gujarati)

ભાવવાચક અને સંબંધનો ઉલ્લેખ કરવા માં article ઉપયોગ માં આવતો નથી.

  • Love, Kindness, Charity, Honesty….etc.
  • Brother, Father, Wife (A younger brother, A sister) – એક નો ઉલ્લેખ હોય તો

વ્યક્તિવાચક એટલે કે ખાસ નામને આર્ટીકલ લાગતો નથી.

  • Parth, Surat, Poland, Ahmedabad….etc.
  • (An Ahmedabad city, India is a great country)

બહુવચન અથવા સમૂહવાચક નામને પણ article લાગતો નથી.

  • Shoes (બુટ), People (લોકો), boxes (ડબ્બાઓ), spectacles (ચશ્મા)

રમત-ગમત, ભાષાઓના નામ ને પણ આર્ટીકલ લાગતો નથી.

  • Gujarati, English, Cricket, Volleyball…. Etc.
  • (A Gujarati grammar book, A Cricket match)

પદાર્થવાચક અને દ્રવ્યવાચક નામને આર્ટીકલ લાગતો નથી.

  • Iron, milk, gold, silver, water…. Etc.
  • (A milk bottle, a gold color’s bike)

ઋતુઓ, વાર-તહેવારો, મહિનાઓ અને રોગોના નામને Articles in Gujarati લાગતો નથી.

  • Monsoon, Summer, Sunday, Wednesday, Janmashtami, Raksha Bandhan, August, January, Fever, Cholera, Corona…etc.
  • (A Monsoon season, A Sunday holiday, A Diwali vacation, A August month, A covid-19)

Friends કોઈ પણ questions હોય તો નીચે comment જરુર કરજો અને Articles in Gujarati Chapter ગમ્યુ હોય તો પણ comment કરજો. અને મિત્રો, KBM Spoken English નું page Facebook અને Instagram પર પંસદ કરી દેજો અને થોડા સમય માં YouTube પર વિડીયો પણ આવશે.

Leave a Comment

error: Content is protected !!