Alphabet એટલે શુ? કક્કો/મૂળાક્ષર
તો Alphabet ને ગુજરાતીમાં મૂળાક્ષર/કક્કો કહેવાય છે, અથવા ઘણા બધા અક્ષરો ના સમૂહ ને આલ્ફાબેટ કહેવાય છે, અંગ્રેજી કક્કો/મૂળાક્ષરો માં 26 અક્ષરો હોય છે.
અંગ્રેજી માં કક્કો/મૂળાક્ષર એટલે કે ABCD….Z સુધી નો કહેવાય છે.
અંગ્રેજી મૂળાક્ષર ABCD English alphabet in Gujarati
A – એ | B – બી | C – સી | D – ડી | E – ઈ |
F – એફ | G – જી | H – એસ | I – આઇ | J – જે |
K – કે | L – એલ | M – એમ | N – એન | O – ઓ |
P – પી | Q – ક્યૂ | R – આર | S – એસ | T – ટી |
U – યૂ | V – વી | W – ડબલ્યુ | X – એક્સ | Y – વાય |
Z – ઝેડ |
પણ મિત્રો અંગ્રેજી ભાષામાં 4 પ્રકારની ABCD
1st, 2nd, 3rd, and 4th Alphabet-કક્કો હોય છે
કારણ કે અંગ્રેજી ભાષામાં બે પ્રકારના અક્ષરો(Letters) નો ઉપયોગ થાય છે.
પહેલી એબીસીડી 1st ABCD in Gujarati – Capital letters
બીજી એબીસીડી 2nd Alphabet in Gujarati – Small letters
ત્રીજી એબીસીડી 3rd Alphabet in Gujarati – Cursive letters
ચૌથી એબીસીડી 4th Alphabet in Gujarati – Print letters
બીજા ચેપ્ટરો જેવા કે મોટા અક્ષરો અને નાના અક્ષરો, નિચે મુજબ આપેલ છે.