Family Relationship names in Gujarati meaning in English માં આપેલ છે.
Spellings – શબ્દો Pronounce – ઉચ્ચાર Meaning – અર્થ Mother મધર માતા Father ફાધર પિતા Sister સિસ્ટર બહેન Brother બ્રધર ભાઈ Grand Parents ગ્રાન્ડ પેરેંટસ દાદા, દાદી Grand Mother ગ્રાન્ડ મધર દાદી Grand Father ગ્રાન્ડ ફાધર દાદા Uncle અંકલ કાકા, મામા, માસા, ફુવા Aunt આંટ કાકી, મામી, માસી, ફોઈ Friend ફ્રેન્ડ મિત્ર
Vocabulary also: Parts of the Body Vocabulary in Gujarati
Cousin કજિન પિતરાઈ Niece નિસ ભત્રીજી, ભાણી Nephew નેવ્યુ ભત્રીજો, ભાણો Wife વાઇફ પત્ની Husband હસબન્ડ પતિ Son સન પુત્ર Daughter દોટર પુત્રી Fiancé ફિયાન્સ મંગેતર પુરુષ Fiancee ફિયાન્સી મંગેતર સ્ત્રી Bride બ્રાઈડ દુલ્હન
Vocabulary also: Birds vocabulary in Gujarati – પક્ષી
Mother in law મધર ઇન લો સાસુ Father in law ફાધર ઇન લો સસરા Brother in law બ્રધર ઇન લો બનેવી, સાળો Sister in law સિસ્ટર ઇન લો સાળી, નણંદ Son in law સન ઇન લો જમાઈ Daughter in law દોટર ઇન લો વહુ Adopted son એડોપ્ટેડ સન દતક પુત્ર Adopted daughter એડોપ્ટેડ દોટર દતક પુત્રી Step daughter સ્ટેપ દોટર સાવકી પુત્રી Step son સ્ટેપ સન સાવકો પૂત્ર
Paternal uncle પેટર્નલ અંકલ કાકા, ફુવા Paternal aunt પેટર્નલ આંટ કાકી, ફોઈ Maternal uncle મેટર્નલ અંકલ મામા, માસા Maternal aunt મેટર્નલ આંટ મામી,માસી Step father સ્ટેપ ફાધર સાવકા પિતા Step mother સ્ટેપ મધર સાવકી માતા Step brother સ્ટેપ બ્રધર સાવકો ભાઈ Step sister સ્ટેપ સિસ્ટર સાવકી બહેન Miss (Ms.) મિસ કુમારી Mistress (Mrs.) મીસીસ શ્રીમતિ Mister (Mr.) મિસ્ટર શ્રીમાન
Teacher ટીચર શિક્ષક Preceptor પ્રેસેપ્ટર ગુરુ Disciple ડિસિપલ શિષ્ય Servant સર્વન્ટ નોકર Heir હેઅર વારસદાર Virgin, Maiden વર્જીન, મેઈડન કુંવારીકા Bachelor બેચલર કુંવારો Widow વિડો વિધવા Widower વિડોવર વિધુર Guest ગેસ્ટ મહેમાન Neighbour નેબર પડોસી Tenant ટેનન્ટ ભાડૂઆત Customer કસ્ટમર ગ્રાહક Colleague કલીગ સહકાર્યકર Host હોસ્ટ યજમાન
તો અંહી તમામ Gujarati relationship names તમને યાદ રહી ગયા હસે અને યાદ ન રહેતા હોય તો તમે તેને 3-4 વખત લખી ને યાદ કરી લો. અને ત્યારબાદ બીજી Vocabulary in Gujarati માં છે તેને Prepare કરો. જેથી આપણે આગળ Spoken English in Gujarati માં અવડી શકે.