આજે શરીરના અંગો ની vocabulary શીખીશું or Parts of the Body in Gujarati vocabulary
Spellings – શબ્દો | Pronounce – ઉચ્ચાર | Meaning – અર્થ |
Hand | હેન્ડ | હાથ |
Foot | ફૂટ | પગ |
Finger | ફિંગર | હાથ ની આંગળી |
Toe | ટો | પગ ની આંગળી |
Ring Finger | રિંગ ફિંગર | અનામિકા |
Thumb | થંબ | અંગુઠો |
Little finger | લિટલ ફિંગર | નાની આંગળી |
Eye | આઈ | આંખ |
Lip | લિપ | હોઠ |
Shoulder | શોલ્ડર | ખભો |
Waist | વેસ્ટ | કમર |
Ear | ઈયર | કાન |
Wrist | રિસ્ટ | કાંડુ |
Tongue | ટંગ | જીભ |
Elbow | એલ્બો | કોણી |
Cheeks | ચીક્સ | ગાલ |
Throat | થ્રોટ | ગળું |
Knee | ની | ઘૂંટણ |
Skin | સ્કીન | ચામડી |
Nipple | નિપલ | સ્તન દીંટડી |
Rump | રંપ | કૂલો |
Face | ફેસ | ચહેરો |
Chest | ચેસ્ટ | પુરુષની છાતી |
Breast | બ્રેસ્ટ | સ્ત્રીની છાતી |
Armpit | આર્મપિટ | બગલ |
Joint | જોઇન્ટ | સાંધો |
Sole | સોલ | પાની |
Palate | પેલેટ | તાળવું |
Tooth | ટૂથ | દાંત |
Molar teeth | મોલર તીથ | ચાવવાનો દાંત |
Jaw | જો | જડબું |
Dens Serotinous | ડેન્સ સેરોટીનસ | ડહાપણ દાઢ |
Liver | લીવર | કિડની |
Stomach | સ્ટમક | જઠર |
Brain | બ્રેન | મગજ |
Beard | બેઅર્ડ | દાઢી |
Eyeball | આઇબોલ | આંખ નો ડોળો |
Hair | હર | વાળ |
Mouth | માઉથ | મોઢું |
Fist | ફિસ્ટ | મુઠ્ઠી |
Forehead | ફોરહેડ | કપાળ |
Heart | હાર્ટ | હદય |
Bone | બોન | હાડકું |
Trunk | ટ્રંક | ઘડ |
Palm | પામ | હથેળી |
Eyebrow | આઇબ્રો | ભમ્મર |
Urinary bladder | યુરિનરી બ્લેડર | મૂત્રાશય |
Vegina | વેગીના | યોનિ |
Embryo | એમબરીઓ | ગર્ભ |
Womb | વોમ્બ | ગર્ભ |
Uterus | યુટરસ | ગર્ભાશય |
Penis | પેનિસ | લિંગ |
Back | બેક | પીઠ |
Belly | બેલી | બહારથી પેટ |
Stomach | સ્ટમક | અંદરથી પેટ |
Muscle | મસલ | સ્નાયુ |
Lung | લંગ | ફેફસું |
Eyelash | આઇલેશ | પાંપણ |
Arm | આર્મ | બાવડું |
Moustache | મૂસ્ટેચ | મૂછ |
Saliva | સલીવા | લાળ, થૂંક |
Backbone | બકબોર્ન | પીઠબોર્ન |
Blood | બ્લડ | લોહી |
Trachea | ટ્રેકીયા | સ્વાસનળી |
Navel | નેવલ | ડૂંટી |
Vein | વેન | નસ |
Nail | નેલ | નખ |
Artery | આર્ટરી | રક્તવાહિની |
Lap | લેપ | ખોલો |
Body Parts Name In Gujarati (માનવ શરીરના અંગોના નામ) વિશે તમારે વધારે માં શીખવું હોય તો તમે અંહી શીખી શકો છો.
અને મિત્રો Grammar પણ સાથે સાથે શીખતા જવા માટે તમે અમને રેગ્યુલર રીતે follow કરો અંહી તમને દરેક grammar topics મળી જશે. જેમ કે all tenses types – કાળ ના પ્રકાર અને વગેરે.