Verb Forms (V1, V2, V3) with Gujarati | ક્રિયાપદ ના રૂપો

Forms of Main Verb-મુખ્ય ક્રિયાપદો ના રૂપો
Main Verb Forms-મુખ્ય ક્રિયાપદો ના રૂપો

Main Verb forms (V1, V2, V3) in Gujarati?

આપણે આજના ચેપ્ટર માં Tense(કાળ) માં ઉપયોગ થતા Main Verb forms (V1, V2, V3) ના ત્રણ મૂળ રૂપો શીખીશું, કે જેનો ઉપયોગ પહેલા ના ચેપ્ટર મુજબ ‘Tenses‘ (Click કરો) માં થાય છે.

  • V1-Base Form (ક્રિયાપદનું મૂળ)
  • V2-Past Simple Form (ક્રિયાપદનું ભુતકાળનુ રૂપ)
  • V3-Past Participle Form (ક્રિયાપદનું ભૂતકૃદંતનુ રૂપ)

મિત્રો, Main verbs શું છે? અને Helping Verbs શું છે? તે બંનેનો તફાવત અને બેઝિક સચોટ માહિતી જાણવી હોય તો ચેપ્ટર ‘To-be, To-do, To-have‘ (અંહી Click કરો) માં આપેલી છે.

Verb(ક્રિયાપદ) એટલે વાક્ય ની ક્રિયા બતાવે છે અને ક્રિયાપદનો ઉપયોગ દરેક કાળમાં અલગ અલગ Verb Forms (V1, V2, V3) માં થાય છે જે આપણે દરેક કાળમાં શીખીશું, Verb(ક્રિયાપદ) ના three Forms(ત્રણ રૂપો) અને verb meaning(અર્થ) ને જાણતા હોય એટલે Tenses આવડી શકે છે અને અંગ્રેજીમાં વાતચીત કરવા પણ કોઈ મુશ્કેલી રહતી નથી.

Verb forms (V1 V2 V3) with Gujarati meaning

  • Play – પ્લે – રમવું (રમવાની ક્રિયા)
  • Go – ગો – જાવું (જવાની ક્રિયા)
  • Write – રાઈટ – લખવું (લખવાની ક્રિયા)
  • Ask – આસ્ક – પુછવું (પુછવાની ક્રિયા)
  • Put – પુટ – મુકવું (મુકવાની ક્રિયા)
  • Open – ઓપન – ખોલવું (ખોલવા ની ક્રિયા)
  • Walk – વોલ્ક – ચાલવું (ચાલવા ની ક્રિયા)
  • Eat –ઈટ –ખાવું (ખાવાની ક્રિયા)
  • Cut – કટ – કાપવું (કાપવા ની ક્રિયા)
  • Give – ગીવ – આપવું (આપવાની ક્રિયા)

2 types of Verb in Gujarati – ક્રિયાપદો બે પ્રકારના હોઈ છે.

  1. Regular Verbs – નિયમિત ક્રિયાપદો
  2. Irregular Verbs – અનિયમિત ક્રિયાપદો

1. Regular Verbs (નિયમીત ક્રિયાપદો)

એટલે કે ક્રિયાપદના ભુતકાળનુ રૂપ(V2) અને ભૂતકૃદંતનુ રૂપ(V3) ને છેડે ‘ed’ હોય છે એવા ક્રિયાપદને Regular verbs(નિયમિત ક્રિયાપદો) કહેવાય છે. જેમ કે..

Regular-Verbs
Regular Verbs

અને Regular Verbs ના ભૂતકાળ અને ભૂતકૃદંત ના રૂપો બનાવવા માટે Base form(મૂળક્રિયાપદ) ને છેડે ‘d’, ‘ed’, અથવા ‘ied’ લગાડીને બને છે જેમ કે..

‘e/ed/ied’ લગાડવાના નિયમો નિયમિત ક્રિયાપદને છેડે

Regular verbs rule-1 (નિયમ-1)

જો Verb(મૂળક્રિયાપદ) ને છેડે ‘e’ હોય તો મૂળક્રિયાપદ ની સાથે ફક્ત ‘d’ જ જોડાઈ છે જેમ કે..

regular-verbs-નિયમ-1
regular-verbs-rule-1
Regular verbs rule-2 (નિયમ-2)

મૂળક્રિયાપદ(Base form) ના છેડે ‘e’ ન હોય તો Base form ની સાથે ‘ed’ જોડીને V2(Past Simple) અને V3(Past Participle) form બને છે.

regular-verbs-નિયમ-2
regular-verbs-નિયમ-2
Regular verbs rule-3 (નિયમ-3)

જો ક્રિયાપદ ના છેડે ‘y’ હોય અને ‘y’ ની આગળ Vowel(a, e, i, o, u) આવેલો હોય તો ‘y’ ની સાથે ‘ed’ જોડાયને V2(ભૂતકાળનું રૂપ) અને V3(ભુતક્રુદંતનુ રૂપ) બને છે, જેમ કે..

regular-verbs-નિયમ-3
regular-verbs-rule-3

પરંતુ જો ક્રિયાપદ ના છેડે ‘y’ હોય અને ‘y’ ની આગળ Consonant આવેલો હોય તો ‘y’ નીકળી ને ‘i’ બને છે અને સાથે ‘ed’ જોડાયને V2(ભૂતકાળનું રૂપ) અને V3(ભુતક્રુદંતનુ રૂપ) બને છે, જેમ કે..

regular-verbs-નિયમ-3-1
regular-verbs-rule-3
Regular verbs rule-4 (નિયમ-4)

જો મુળક્રિયાપદ(base form) ને છેડે એક વ્યંજન(Consonant) હોય અને તેની આગળ એક જ સ્વર(Vowel) હોય તો વ્યંજન ડબલ કરીને સાથે ‘ed’ જોડાય છે, અને V2 અને V3 બને છે.

regular-verbs-નિયમ-4
regular-verbs-નિયમ-4

2. Irregular verbs (અનિયમિત ક્રિયાપદો)

એટલે કે મૂળક્રિયાપદ(base form) ને છેડે ‘e/ed/ied’ લગાડીને V2(past simple form) અને V3(past participle form) બની શકતા નથી એટલે કે V2 અને V3 કોઈ નિયમ મુજબ બનતા નથી.

Irregular-Verbs
Irregular-Verbs

Irregular verbs અંગ્રેજી માં 100-150 જ વપરાય છે માટે તેને Systematic રીતે યાદ રાખી લઈએ અને બાકીના બધા જ Regular verbs વપરાય છે જે બધા ને છેડે ‘ed’ જ હોય છે.

Irregular Verbs ને યાદ રાખવા માટે આપણે તેને 3 categories માં વહેંચીએ.

Irregular verbs category-1

જેમના V1, V2 અને V3 forms એકસરખા હોય છે, અને જેવો 20-25 જેટલા verbs છે, જેમ કે..

Irregular-Verbs-Category-1
Irregular-Verbs-Category-1-with-Gujarati
Irregular verbs category-2

જેમના ત્રણેય V1, V2 અને V3 forms verb (in Gujarati) અલગ-અલગ જ હોય છે, કે જેવો 40 થી 50 જેટલા છે, જેમ કે..

Irregular-Verbs-Category-2
Irregular-Verbs-Category-2
Irregular-Verbs-Category-2-1
Irregular-Verbs-Category-2-1-with Gujarati
Irregular verbs category-3

જેમના V2 અને V3 બે જ forms સરખા હોય છે, કે જેવો 60-70 જેટલા છે, જેમ કે..

Irregular-Verbs-Category-3
Irregular-Verbs-Category-3-with Gujarati
Irregular-Verbs-Category-3-1
Irregular-Verbs-Category-3-1

મિત્રો, KBM Spoken English નું Facebook અને Instagram Page Follow કરી તમે રેગ્યુલર માટે step by step બધા જ ચેપ્ટરો મેળવી શકો છો અને ત્યારબાદ Spoken English Part પણ તમે શીખી શકો છો અંહી અમે બહુ જ સરળ રીતે શીખવાની નો પ્રયત્ન કરી રહ્યા છીએ અને કોઈપણ Question હોય તો તમે Instagram પર પૂછી શકો છો અને ઉપર ના બધા pics મેળવી શકો વાંચી શકો છો. and go to Grammar menu and get the others Chapters.

2 thoughts on “Verb Forms (V1, V2, V3) with Gujarati | ક્રિયાપદ ના રૂપો”

Comments are closed.

error: Content is protected !!