Adverb meaning in Gujarati with Examples – ક્રિયાવિશેષણ
What is Adverb Definition in Gujarati? મિત્રો, અંહી તમારા માટે Adverb meaning in Gujarati માં સરળ રીતે સમજાવા નો પ્રયત્ન કર્યો છે, Adverb એ એક શબ્દ છે જે ક્રિયાપદ, વિશેષણ અથવા અન્ય ક્રિયાવિશેષણને સુધારે છે અથવા તેનું વર્ણન કરે છે. તે કેવી રીતે-How, ક્યારે-When, ક્યાં-Where, શા માટે-Why અથવા કેટલી હદ-To What સુધી ક્રિયા કરવામાં આવે … Read more