Simple Present Tense in Gujarati | સાદો વર્તમાન કાળ
મિત્રો, કોઈપણ કાળની વાક્યરચના અને ઉપયોગીતા ખબર હોય તો વાક્ય બનાવતા, ઓળખતા અને બોલતા આવડી શકે છે. Simple Present Tense in Gujarati Sentence Structure – વાક્યરચના Subject(He, She, It, Singular Name) + V1(s/es/ies) + Object/O.W. Subject(I, We, You, They, Plural Name) + V1 + Object/O.W. 1. હવે, વાક્ય રચના મુજબ Subject(કર્તા) તરીકે કોણ હોય છે, … Read more