ગુજરાતી નામ અંગ્રેજીમાં લખો.
Q1. ગુજરાત
A1. Gujarat
Q2. અમદાવાદ
A2. Ahmedabad
Q3. સુરત
A3. Surat
Q4. રાજકોટ
A4. Rajkot
Q5. ઓસ્ટ્રેલિયા
A5. Australia
Q6. જીતેન્દ્ર
A6. Jitendra
Q7. પતંજલિ
A7. Patanjali
Q8. ચિત્રકલા
A8. Chitrakala
Q9. તડકેશ્વર
A9. Tadkeshwar
Q10. યજ્ઞેશ
A10. Yagnesh
Q11. આફ્રિદી
A11. Afridi
Q12. દ્વારકેશ
A12. Dwarkesh
Q13. મહાલક્ષ્મી
A13. Mahalaxmi
Q14. ઉત્તરપ્રદેશ
A14. Uttar Pradesh
Q15. રજનીકાંત
A15. Rajnikant
Q16. શેત્રુંજી
A16. Shetrunji
Q17. યુધિષ્ઠિર
A17. Yudhisthira
Q18. ચંદ્રકાંત
A18. Chandrakant
Q19. રૂક્ષ્મણી
A19. Rukshmani
Q20. તુર્કી
A20. Turkey or Turkee