All Fruits name in Gujarati | ગુજરાતીમાં ફળો ના નામ

અંગ્રેજી ભાષા શીખવા માટે, સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) હોવો એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી રોજબરોજ માં ખૂબ જ ઉપયોગ થતાં Fruits name in Gujarati (ગુજરાતીમાં ફળો ના નામ) અંગ્રેજી શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. માટે All Fruits name in Gujarati (ગુજરાતીમાં ફળો ના નામ) એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે ગુજરાતીમાં all Fruits name in Gujarati to English (ગુજરાતી અને અંગ્રેજીમાં ફળોના નામ) શીખવામાં રસ ધરાવો છો, તો અંહી ગુજરાતી ભાષામાં Fruits names in Gujarati (ગુજરાતીમાં ફળો ના નામ) ની યાદી તેના અંગ્રેજીના ઉચ્ચાર સાથે આપેલા છે. રોજિંદા જીવનની વાતચીતમાં ઉપયોગ થાય છે.

આવી જ રીતે તમામ Vocabulary in Gujarati માં શીખવા માટે તમે અંહી Vocabulary menu પર જઈ શીખી શકો છો. અને Grammar in Gujarati માં શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.

Fruits name in Gujarati (ગુજરાતીમાં ફળોના નામ)

નીચે કોષ્ટકમાં Fruits name in Gujarati (ગુજરાતીમાં ફળો ના નામ) ને ગુજરાતીમાં અનુવાદ(meaning) અને ગુજરાતીમાં ઉચ્ચાર(pronouns) આપેલ છે.

Spellings – શબ્દોPronounce – ઉચ્ચારMeaning – અર્થ
Grapeગ્રેપદ્રાક્ષ
Mangoમેંગોકેરી
Sapodilla/Chikuસેપોડિલા/ચીકુચીકુ
Guavaગ્વવાજામફળ
Bananaબનાનાકેળા
Water melonવોટર મેલનતરબુસ
Black berryબ્લેક બેરીજાંબુ
Berryબેરીબોર
Pomegranateપમગ્રેનેટદાડમ
Coconutકોકોનટનાળિયાળ

Read more Vocabulary:- Buildings and their parts in Gujarati – મકાન અને તેના ભાગો ગુજરાતીમાં શીખો

Orangeઓરેન્જનારંગી
Lemonલેમનલીંબુ
Appleએપલસફરજન
Pine-appleપાઇનએપલઅનાનસ
Custard appleકસ્ટર્ડ એપલસીતાફળ
Sweet limeસ્વીટ લાઈમમોસંબી
Figફિગઅંજીર
Cherryચેરીચેરી
Papayaપપૈયાપપૈયા
Plumsપ્લમસઆલૂ

Read more vocabulary:- Household items in Gujarati – ઘર ની વસ્તુઓ અંગ્રેજી અને ગુજરાતીમાં

Mulberriesમલબેરીસસેતૂર
Jack fruitજેક ફ્રૂટફણસ
Blue berryબ્લૂ બેરીબ્લુ બેરી
Almondઆલમંડબદામ
Mulberryમલબેરીસેતૂર
Tamarindતમરીન્ડઆંબલી
Kiwiકિવીકીવી
Strawberryસ્ટ્રોબેરીસ્ટ્રોબેરી
Muskmelonમસ્કમેલનશકરટેટી
Pearપિયરનાસપતી

Dry fruits name in Gujarati and English | સૂકા ફળો ના નામ અંગ્રેજીમાં

અંહી આપણે શીખીશું સૂકા ફળો (સૂકા મેવા) – all dry fruits name in Gujarati and English ના નામ, બઘા જ સૂકા ફળો નો સમાવેશ ફળો માં જ થાય છે પણ સૂકા ફળો ને બીજા વિભાગ માં વહેંચવામાં આવે છે કારણ કે Dry fruits ને સુકાય ગયા પછી ખાવા અને ઉપયોગ માં લેવા માં આવે છે. રોજિંદા જીવન માં ખૂબ જ ઉપયોગ થતાં Dry fruits (સૂકા ફળો) બહુ જ ઓછા હોય છે. જેને નિચે ના કોષ્ટક માં આપેલા છે.

Almondઆલમંડબદામ
Cashew nutકેશ્યુ નટકાજુ
Walnutવૉલ્નટઅખરોટ
Pistachios nutપિસ્તાકિઅસ નટપિસ્તા
Ground nutગ્રાઉંડ નટમગફળી
betel nutબેટલ નટસોપારી
Dateડેટખજૂર
Dry coconutડ્રાઇ કોકોનટસુકુ નાળિયળ
Raisinsરાઇસીન્સકિસમીસ
Saffronસેફ્રનકેસર

Leave a Comment

error: Content is protected !!