Birds name in Gujarati – પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજી
અંગ્રેજી ભાષા શીખવા માટે, સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) હોવો એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી રોજબરોજ માં ખૂબ જ ઉપયોગ થતાં Birds name in Gujarati અને અંગ્રેજીમાં શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ માટે Birds name in Gujarati – પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે અંગ્રેજી શીખવામાં રસ ધરાવો છો, તો અંહી pashu pakshi na naam Gujarati ma યાદી અને તેના અંગ્રેજીના ઉચ્ચાર સાથે આપેલ છે. અને રોજિંદા જીવનની વાતચીતમાં ખૂબ જ ઉપયોગી બને છે.
આવી જ રીતે તમામ Vocabulary in Gujarati માં શીખવા માટે તમે અંહી Vocabulary menu પર જઈ શીખી શકો છો. જેમ રીતે Animal names in Gujarati માં અને Grammar in Gujarati માં શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.
Spellings – શબ્દો | Pronounce – ઉચ્ચાર | Meaning – અર્થ |
Cuckoo | કુક્કુ | કોયલ |
Peacock | પીકોક | મોર |
Drake | ડ્રેક | બતક |
Duck | ડક | બતકી |
Duckling | ડકલિંગ | બતકનું બચ્ચું |
Parrot | પેરટ | પોપટ |
Cock | કોક | મરઘો |
Hen | હેન | મરઘી |
Chicken | ચિકન | મરઘીના બચ્ચા |
Dove | ડાવ | હોલો |
Crow | ક્રો | કાગડો |
Vulture | વલ્ચર | ગીધ |
Owl | ઓઉલ | ઘુવડ |
Nightingale | નાઈટટીંગલ | બુલબુલ |
Pigeon | પીજન | કબૂતર |
Swallow | સ્વેલો | દેવચકલી |
Sparrow | સ્પેરો | ચકલી |
Eagle | ઈગલ | ગરુડ |
Kite | કાઈટ | સમડી |
Bat | બેટ | ચામાચીડિયું |
Swan | સ્વાન | હંસ |
Hawk | હોક | બાજ |
Peahen | પિહેન | ઢેલ |