About Us

ગુજરાત માં પહેલી વાર Spoken English Course in Gujarati સરળ અને સચોટ રીતે લાવી રહ્યા છીએ જેથી Gujarat ના લોકો ઘરે બેઠા અનુકૂળ સમય મુજબ Digital રીતે અંગ્રેજી શીખી શકે છે & સરળ રીતે Step by Step બધા topics મળી રહેશે ત્યારબાદ અંગ્રેજી બોલતા પણ શીખી શકો છો, તો અત્યારે જ KBM Spoken English નુ Facebook page, Instagram page and YouTube Channel સાથે Connect થઈ જશો.
For the first time in Gujarat, Spoken English Course in Gujarati – Learn at home & easily all the topics will come step by step, then we will also learn to speak English, then follow KBM Spoken English Facebook page, YouTube Channel and Instagram right now.
KBM Spoken English is providing a course for learning Grammar and Spoken English.
KBM સ્પોકન ઇંગ્લિશ વ્યાકરણ અને અંગ્રેજી બોલવા માટે E-book પ્રદાન પણ કરે છે.
અંહી તમે સાવ સરળ રીતે અંગ્રેજી શીખી શકો છો. તો તમે આજ થી શરૂ કરો અને દરરોજ એક પછી એક ચેપ્ટર શીખવાનું ચાલુ કરો.
Here you can easily learn English. So start from today learning step by step all the chapters every day.
Scroll to Top