અંગ્રેજી ભાષા શીખવા માટે, સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) હોવો એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી રોજબરોજ માં ખૂબ જ ઉપયોગ થતાં Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. માટે Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં એ દૈનિક જીવનમાં વપરાતા શબ્દભંડોળના શબ્દોનો એક ભાગ છે. જો તમે ગુજરાતીમાં Animals name in Gujarati and English – પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં શીખવામાં રસ ધરાવો છો, તો અંહી Praniyo na naam Gujarati ma યાદી અને તેના અંગ્રેજીના ઉચ્ચાર સાથે આપેલ છે અને રોજિંદા જીવનની વાતચીતમાં ખૂબ જ ઉપયોગી બને છે.
આવી જ રીતે તમામ Vocabulary in Gujarati માં શીખવા માટે તમે અંહી Vocabulary menu પર જઈ શીખી શકો છો. અને Grammar in Gujarati માં શીખવા માટે તમે Grammar menu પર જઈ શીખી શકો છો.
આમતો પ્રાણીઓ ને અલગ અલગ Category માં વહેંચવા માં આવે છે, Types of Animals in Gujarati માં જેમકે..
Wild Animals (જંગલી પ્રાણીઓ)
Sea Animals (જળચર પ્રાણીઓ)
Pets Animals (પાલતુ પ્રાણીઓ)
Farm Animals (ખેત પ્રાણીઓ)
Mammals Animals (સસ્તન પ્રાણીઓ)
નીચે બધા પ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં ને ગુજરાતીમાં અનુવાદ(meaning) અને ગુજરાતીમાં ઉચ્ચાર(pronouns) આપેલ છે.
Wild Animals name in Gujarati and English(જંગલી પ્રાણીઓ)