Preposition in Gujarati | નામયોગી શબ્દો
Preposition in Gujarati? (in, on, at, to, by, of, from, etc.) Preposition એ એક શબ્દ છે જેનો ઉપયોગ વાક્યની અંદરના અન્ય શબ્દો nouns, pronouns, or phrases(નામ, સર્વનામ કે શબ્દસમૂહ) સાથે જોડવા માટે થાય છે. તેથી તેઓ વાક્યના people, objects, time, direction and locations (લોકો, વસ્તુઓ, સમય, દિશા અને સ્થાનોને) ને બતાવે છે અને વાક્યને અર્થસભર … Read more