Present Perfect Continuous Tense | પુર્ણ ચાલુ વર્તમાનકાળ
આપણે આ ચેપ્ટર Present Perfect Continuous Tense ના વાક્યબનાવતા, ઓળખતા અને આ કાળનો રોજબરોજમાં ઉપયોગ શીખીશું. 1. સૌથી પહેલા Present Perfect Continuous Tense માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે. Sentence structure of Present Perfect Continuous Tense – વાક્યરચના Subject + Auxiliary Verb(have/has + been) + main verb(V1+ing) + … Read more