Interrogative Pronouns | પ્રશ્નાર્થ સૂચક સર્વનામો
મિત્રો, આપણે આજનુ ચેપ્ટર Interrogative Pronouns વિશે શીખવાના છીએ અને આગળનુ ચેપ્ટર શીખયા કે Interrogative sentences type (પ્રશ્નાર્થ સૂચક વાક્યના પ્રકાર) ક્યાં ક્યાં છે અને ન શીખ્યા હોઈ તો પહેલા શીખી લ્યો. જે વાક્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, તે વાક્યને Interrogative Sentence – પ્રશ્નાર્થ સૂચક વાક્ય કહેવાય છે અથવા તેને ઓળખવા માટે Question Mark(પ્રશ્નાર્થ … Read more