Vegetables name in Gujarati | શાકભાજી ના નામ અંગ્રેજીમાં

અંગ્રેજી ભાષા શીખવા માટે સામાન્ય શબ્દભંડોળ(Common Vocabulary) હોવો એ એક મહત્વપૂર્ણ વિભાગ છે. તેથી રોજબરોજ માં ખૂબ જ ઉપયોગ થતાં Vegetables name in Gujarati (શાકભાજી ના નામ અંગ્રેજીમાં) શીખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. Common Vocabulary માં Common શબ્દો હોય છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકીએ છીએ. માટે Vegetables name in Gujarati … Continue reading Vegetables name in Gujarati | શાકભાજી ના નામ અંગ્રેજીમાં