Present Continuous Tense in Gujarati | ચાલુ વર્તમાનકાળ

Present Continuous Tense in Gujarati | ચાલુ વર્તમાનકાળ મિત્રો આજના ચેપ્ટરમાં Present Continuous Tense in Gujarati (ચાલુ વર્તમાન કાળના) વાક્ય બનાવતા, ઓળખતા અને ઉપયોગીતા શીખીશું. 1. સૌથી પહેલા Present Continuous Tense in Gujarati માટે વાક્યરચના ખબર હોવી જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી શકે છે. Sentence structure – વાક્યરચના Subject + to be(am/is/are) + … Continue reading Present Continuous Tense in Gujarati | ચાલુ વર્તમાનકાળ