3 Interrogative Sentences type | પ્રશ્નાર્થ સૂચક વાક્યોના પ્રકાર

What is interrogative sentences in Gujarati? જે વાક્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે, તે વાક્યને Interrogative Sentence (પ્રશ્નાર્થ સૂચક વાક્ય) કહેવાય છે અથવા તેને ઓળખવા માટે Question Mark – ? (પ્રશ્નાર્થ સૂચક ચિન્હ) હોય છે. અંગ્રેજીમાં વાતચીત કરવા માટે interrogative sentences ખૂબ જ ઉપયોગી થાય છે. અંગ્રેજીમાં વાતચીત કરવા માટે પ્રશ્નવાચક વાક્યો (interrogative sentences) ખૂબ … Continue reading 3 Interrogative Sentences type | પ્રશ્નાર્થ સૂચક વાક્યોના પ્રકાર