Future Perfect Continuous Tense | ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ

મિત્રો, આજના ચેપ્ટરમાં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ (Future Perfect Continuous Tense) ના વાક્ય બનાવતા, ઓળખતા અને રોજબરોજમાં ઉપયોગીતા શીખીશું. Future Perfect Continuous Tense Sentence Structure – વાક્યરચના કોઈપણ કાળને શીખવા માટે કાળની ઉપયોગીતા અને વાક્યરચના નો ખ્યાલ હોવો જ જોઈએ. 1. સૌથી પહેલા Future Perfect Continuous Tense માટે વાક્યરચના જોઈએ જેથી વાક્ય બનાવતા અને ઓળખતા આવડી … Continue reading Future Perfect Continuous Tense | ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ