Adjective meaning in Gujarati – વિશેષણ

Definition of Adjective meaning in Gujarati? વિશેષણ(Adjective) એટલે કે જે શબ્દ નામના અર્થ માં વધારો કરે છે તેને વિશેષણ(Adjective) કહેવાય છે જેમ કે નામને કેવો, કેવી, કેવું જેવા સવાલો પૂછવાથી વિશેષણ મળે છે. ડાહ્યો છોકરો = કેવો છોકરો? = ડાહ્યો = ‘wise’ adjective રંગબેરંગી ફૂલ = કેવું ફૂલ = રંગબેરંગી = ‘colorful’ adjective પૂરતો ખોરાક … Continue reading Adjective meaning in Gujarati – વિશેષણ